સ્પ્રાઉટ સલાડ (Sprout Salad Recipe In Gujarati)

Megha Shah
Megha Shah @090204k

સ્પ્રાઉટ સલાડ (Sprout Salad Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5મિનિટ
1વ્યકિત
  1. 1 વાડકી સુકા મગ
  2. 1નાના ડુંગળી
  3. 1નાનુ ટામેટું
  4. ચપટી લાલ મરચું પાઉડર
  5. 1/2 ચમચી જીરું પાઉડર
  6. સ્વાદાનુસાર મીઠું
  7. 1 ચમચી લીંબુ પાની
  8. ચપટી સંચળ
  9. જરૂરૂ મુજબ લીલા ધાણાં

રાંધવાની સૂચનાઓ

5મિનિટ
  1. 1

    દર મેગ ને પાની માં પલાળી લો

  2. 2

    બીજા દિવસે સવારે મગ ને એક કોટણ કપડામાં સાંજ સુધી એક કબાટ માં મૂકી લો.

  3. 3

    સાંજ સુધી મગ ના ફણકા ફૂટી જસે

  4. 4

    એક બાઉલ માં કડી લો એની જીના સમરેલા ડુંગડી તમેતા ઉમરી લો

  5. 5

    Maમા વતુલુ જીરુ મીઠુ સંચાદ લીમ્બુ નુ પાની ઉમેરી ધના ઉમેરી હલાઈ લો અે પાછી પીરસી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Megha Shah
Megha Shah @090204k
પર

Similar Recipes