રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી માં ગરમ પાણી ગરમ કરવા મૂકી શું અને તેમાં વટાણા પણ નાખશુ જેથી વટાણા પણ બોઈલ થઈ જાય પાણી સાથે
- 2
ત્યારબાદ બીટ રૂટ ને ઝીણું ઝીણું સમારીને પાણીમાં બોળીને મૂકી દઈશું
- 3
ત્યારબાદ એક કડાઈમાં જરૂરિયાત મુજબ તેલ નાખીશું તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેલમાં એક ચમચી જેટલી રાઈ નાખીશું રાઈ ફૂટી જાય ત્યારબાદ એમાં કડી પત્તા અને લીલા મરચા નાખી શું અને ઝીણી ઝીણી સમારેલી ડુંગળી પણ નાખીશું હવે એમાં રવો પણ નાખી દેવો અને બરાબર મિક્સ કરી લેવું હવે રવાને ત્રણથી ચાર મિનિટ શેકી લેવો.
- 4
હવે રવો સેકાઈ જાય ત્યારબાદ ગરમ કરેલું પાણી અને લીલા વટાણા કડાઈમાં નાખી દેશો અને બરાબર મિક્સ કરી લઈશું હવે તેમાં સ્વાદ મુજબ મીઠું અને લીંબુનો રસ નાખીને બરાબર મિક્ષ કરી લઈશું. ત્યાર બાદ એમાં ઝીણું સમારેલું અને પાણીમાં બોળેલુ બીટ રૂટ નાખી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું.
- 5
- 6
હવે એક સર્વિંગ પ્લેટમાં બીટ રૂટ ઉપમા ને લઈ લેશું અને કોથમીર નાખી ને સર્વ કરી લેવું.
- 7
તૈયાર છે ગરમા ગરમ બીટ રૂટ વેજ ઉપમા.
Similar Recipes
-
ઉપમા(Upma Recipe in Gujarati)
#GA4#week5#ઉપમાઆ વાનગી સાઉથ ની છે પણ હવે ગુજરાત ના ઘણા ઘર માં તેને બ્રેકફાસ્ટ તરીકે લે છે Dipti Patel -
બીટ રૂટ ઉપમા(Beet Root Upma Recipe in Gujarati)
ઉપમા એ હેલ્ધી વાનગી છે વળી ડાયટ પણ ખાઈ શકે છે અને વેજિટેબલ્સ ઉમેરીને પણ ખાઈ શકાય છે સવારે મોર્નિંગ માં આ હેલ્ધી નાસ્તો ખૂબ જ સ્વાસ્થ્યવર્ધક છે.#GA4#week5#બીટ Rajni Sanghavi -
બીટ રૂટ ઉપમા (Beetroot Upma Recipe In Gujarati)
#GA4#Week5પ્રોટનયુક્ત , ફાઇબર,અને કેલેરી થી ભરપુર બીટ રૂટ ઉપમા ખૂબ જ સરળ અને ટેસ્ટી છે Dhara Jani -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ઉપમા (Upma Recipe In Gujarati)
#tread૩#ઉપમા. બાળકો ને ઉપમા ખૂબ સારી લાગે છે.. ભાવે છે. તે હેલધી અને પ્રોટીન થી ભરપૂર હોય છે. તેમાં લીલાં શાકભાજી આવે છે માટે. sneha desai -
-
-
-
-
-
વેજ. ઉપમા (Veg Upma Recipe In Gujarati)
#GA4#Week5#ઉપમા (keyword)હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ ખૂબ જ જલ્દી બની જતા ઉપમા ની રેસીપી..જે વેજીટેબલ અને પ્રોટીનથી ભરપૂર હોય છે હેલ્ધી નાસ્તા તરીકે પણ ખાઈ શકાય છે અને બાળકોને ખૂબ જ ભાવે તેવી વાનગી છે તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ... Mayuri Unadkat -
બીટરૂટ રા(,beetroot Raita Recipe in Gujarati)
#GA4#Week5#beetrootબીટરૂટના 10 આરોગ્ય લાભો - શક્તિ વધારવી -મગજ કાર્ય સુધારે છે - બેલેન્સ બ્લડ પ્રેશર - શરીરનું નિર્દેશન કરે છે - અવ્યવસ્થામાં વધારો -અભિવ્યક્તિ સુધારે છે - હૃદય સામે રક્ષણ આપે છે - લોહી સાફ કરે છે -આરોગ્યપ્રદ સ્કિનને સપોર્ટ કરે છે -વજન ઘટાડે છે Sejal Dhamecha -
બીટ રૂટ પોરિયલ(Beetroot Poriyal Recipe In Gujarati)
#સાઈડબીટ રૂટ પોરિયલ સાઉથ ઇન્ડિયન સલાડ છે.સાંજે ડીનરમાં કઠોર સાથે આ સલાડ ખુબ જ સરસ લાગે છે. Nilam patel -
બીટ રૂટ સલાડ (Beetroot Salad Recipe In Gujarati)
#GA4 #Week5#આ સલાડ કોઈનો બર્થ ડે હોય ત્યારે બનાવી શકાય છે અને તેનું નામ લખીને બનાવી શકાય Kalpana Mavani -
-
-
-
More Recipes
- સરગવા ની શીંગ નુ લોટ વાળુ શાક (Sargava Ni Sing Nu Lot Valu Sabji Recipe In Gujarati)
- બીટરૂટ પૂરી વીથ બીટ રાયતુ (Beet Root Puri With Raita Recipe In Gujarati)
- રોસ્ટેડ કાજુ(Roasted Kaju Recipe In Gujarati)
- ફરાળી ઢોકળા.(Farali dhokla Recipe in Gujarati)
- ઇટાલિયન પાસ્તા ઈન પીંક સોસ (Italian pasta recipe in Gujarati)
ટિપ્પણીઓ (11)