ઉપમા (Upma Recipe In Gujarati)

Anupama Mahesh
Anupama Mahesh @anupama

# ઉપમા #GA4 #Week5
ઉપમા એવી વસ્તુ છે કે મન થઈ જાય તો તરત બની જાય છે,તે સવાર સવાર માં ખાવાથી સારું એવું પોષણ મળે છે અને વધારે તેલ પણ હોતું નથી એટલે ડાયેટ માં પણ ચાલે છે.

ઉપમા (Upma Recipe In Gujarati)

# ઉપમા #GA4 #Week5
ઉપમા એવી વસ્તુ છે કે મન થઈ જાય તો તરત બની જાય છે,તે સવાર સવાર માં ખાવાથી સારું એવું પોષણ મળે છે અને વધારે તેલ પણ હોતું નથી એટલે ડાયેટ માં પણ ચાલે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૨ કપરવો
  2. જરૂર મુજબપાણી
  3. 1 નંગડુંગળી
  4. 1 નંગટમેટો
  5. 1 નંગમરચું
  6. 1 નંગબ ટે ટુ
  7. 2 ટેબલ સ્પૂનતેલ
  8. 1 ટી સ્પૂનહિંગ
  9. 1 ટેબલસ્પૂનરાઈ
  10. 1 ટી સ્પૂનહળદર
  11. 1 ટી સ્પૂનલાલ મરચું
  12. 1 ટી સ્પૂનગરમમસાલો
  13. 1 ટી સ્પૂનલીંબૂ નો રસ
  14. 5-6 પાન લીમડો

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ રવો શેકી લેવા નો છે. શેકાઈ જાય એટલે તેને પાણી ના પલાળી દેવાનો જેથી ફૂલી જાય.

  2. 2

    બીજી બાજુ કઢાઈ માં તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં રાઈ નાખવાં ની રાઈ તતડે એટલે હિંગ અને લીમડો ત્યારબાદ તેમાં બટેટાના ટુકડા નાખવા તે ચડી જાય એટલે, ડું ગળી નાખવાની,પછી ટમેટું અને મરચું નાખી દેવાનું.

  3. 3

    આ બધું ચડી જાય એટલે થોડું પાણી નાખવાનું પાણી ગરમ થાય એટલે પલાળી રાખેલો રવો ધીમે ધીમે નાખવાનો પછી તેમાં મીઠું,હળદર,ગરમ મસાલો,લાલ મરચું નાખવાનું. છેલ્લે લીંબુનો રસ નાખવાનો.બધાજ શાકભાજી નાખી શકાય છે.એટલે જેને જે ભાવે તે નાખી શકે તો તૈયાર છે કલર ફૂલ ઉપમા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Anupama Mahesh
Anupama Mahesh @anupama
પર

ટિપ્પણીઓ (2)

Smitaben R dave
Smitaben R dave @Smita_dave
મારો પસંદીદા નાસ્તો👌

Similar Recipes