ઘઉં અને રવા ઢોસા (Wheat & Semolina Dosa Recipe In Gujarati)

Krupa
Krupa @krupa9
પોરબંદર

મારી પહેલી રેસીપી

ઘઉં અને રવા ઢોસા (Wheat & Semolina Dosa Recipe In Gujarati)

મારી પહેલી રેસીપી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 થી 15 મીનીટ
ર લોકો માટે
  1. 100 ગ્રામઘઉં
  2. 100 ગ્રામ રવો
  3. 100 મીલી પાણી
  4. ચપટીઈનો
  5. સ્વાદાનુસાર મીઠું
  6. 1 વાટકીદહીં
  7. જરૂર મુજબ બટર,માખણ

રાંધવાની સૂચનાઓ

10 થી 15 મીનીટ
  1. 1

    ઘઉં અને રવો મીક્ષ કરી મીક્ષર જાર થી પાઉડર બનાવી લો.

  2. 2

    તૈયાર પાઉડર ને બાઉલ મા કાઢી લો.

  3. 3

    તેમા મીઠું, દહીં, પાણી નાખી ખીરું તૈયાર કરો.

  4. 4

    તૈયાર ખીરા મા ઈનો નાખી એક ચમચી પાણી નાખી હલાવો.

  5. 5

    મિશ્રણ તૈયાર છે. ઢોસા તવા પર ખીરું પાથરી, બટર લગાવી,ગરમા ગરમ ઢોસા ઉતારી, પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krupa
Krupa @krupa9
પર
પોરબંદર
I love cooking..cooking us my passion🥰😍😘
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes