રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ૧ વાટકી મગ ને ૫-૬ કલાક પલાળો. પછી એને ઝીણા કાપડમાં બાધી એક રાત માટે રાખો. એટલે મગ ઊગી જશે.
- 2
હવે એક બાઉલમાં મગ અને ચણા લો.
- 3
એમાં ટામેટાં, ગાજર, કાકડી અને સફરજન નાખો.
- 4
હવે ખારી શીગ, લીલું મરચું અને કોથમીર ઉમેરો.
- 5
હવે મીઠું, સંચળ, મરી પાઉડર અને ચાટ મસાલો ઉમેરો.
- 6
એમાં લીબું નો રસ નાખી હલાવો. પછી એને ડેકોરેટ કરી સવૅ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13872885










ટિપ્પણીઓ (4)