રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા અને વટાણાને બાફીને 🥔ની છાલ ઉતારવી. બટેટાના નાનાં નાનાં પીસ કરો.
- 2
વટાણા અને બટાટાને મિક્સ કરી લો. પછી તેમાં ગરમ મસાલો કોથમીર, હળદર,લીલા મરચાની પેસ્ટ,મરી, મીઠું, લીંબુનો રસ ઉમેરીને સરખી રીતે મિક્સ કરી લો.
- 3
એક બાઉલમાં લોટ બાંધવા માટેની બધી સામગ્રી ભેગી કરીને થોડું થોડું પાણી ઉમેરીને ભાખરી જેવો લોટ બાંધવો. પછી ૧૫ મિનિટ સુધી રહેવા દેવો.
- 4
લોટના ગોળાને બરાબર મસળીને તેના ૫ સરખા લુવા કરી તેમાંથી ચોરસ રોટલી વણીને તેના ૨ ભાગ કરીને કોન બનાવી તેમાં બટેટાના પુરણનુ સ્ટફિંગ ભરીને કિનારી ભેગી કરીને પ્રેસ કરો. પછી ગરમ તેલમાં મધ્યમ તાપે ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાંસુધી તળી લો. અને પેપર ઉપર કાઢી લો.પછી ક્રીસ્પિ સમોસાને ટામેટા સોસ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સમોસા (Samosa Recipe In Gujarati)
#RB1સમોસા જુદી જુદી રીતે ના બને સાદા, વટાણા બટાકા ના, પંજાબી, પટ્ટી સમોસા, ચીઝ પનીરના, પૌવા ના, ચણાદાળ ના, ચાઇનીઝ, વગેરે Bina Talati -
-
સમોસા (Samosa Recipe in Gujarati)
#MW3આ સમોસા ખુબ જ ટેસ્ટી બંને છે. અને બહુ બધું વસ્તુ ની પણ જરૂર નથી પડતી. ઓછી વસ્તુ માં ટેસ્ટી ડીશ.. તમે પણ ઘરે જરૂર બનાવો. Uma Buch -
-
-
-
-
-
-
-
સમોસા (Samosa recipe in Gujarati)
સમોસા એક ટેસ્ટી રેસીપી છે. શું એની સુગંધ અને શું એનો સ્વાદ ! મોઢા માં પાણી આવ્યું ને? સમોસા નું નામ જ કાફી છે.#MW3 Jyoti Joshi -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14205920
ટિપ્પણીઓ (2)