ઈટાલીયન કોર્ન બ્રેડ (Italian Corn Bread Recipe In Gujarati)

Vaidehi J Shah
Vaidehi J Shah @Khrishu_1411

#GA4 #Week5
મારા ઘર માં બધા ને ઈટાલિયન ફુડ બહુ ભાવે. એટલે હું અવનવી વાનગીઓ બનાવતી રહેતી હોવું છું. આ બ્રેડ માં એગ થી બનતી હોય છે પણ મે એગ લેસ બનાવી છે.

ઈટાલીયન કોર્ન બ્રેડ (Italian Corn Bread Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#GA4 #Week5
મારા ઘર માં બધા ને ઈટાલિયન ફુડ બહુ ભાવે. એટલે હું અવનવી વાનગીઓ બનાવતી રહેતી હોવું છું. આ બ્રેડ માં એગ થી બનતી હોય છે પણ મે એગ લેસ બનાવી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1hr 30 minit
8 pis
  1. 1 કપમેંદો
  2. 1 કપમકાઇ નો લોટ
  3. 2 ટી.સ્પૂનબેકિંગ પાઉડર
  4. 1/4 ટી. ચમચી બેકિંગ સોડા
  5. 1/3 કપબાઉન ખાંડ
  6. 1/2 ટીસ્પૂનમીઠું
  7. 1/2 કપમેલ્ટિંગ બટર
  8. 1-1/4 કપછાશ
  9. 2 ટે.ચમચી ઓલીવ
  10. 1/2 કપબાફેલા મકાઈ
  11. 1/2 કપમોઝરેલા ચીઝ
  12. 2લીલાં મરચાં
  13. 1/2 ટીસ્પૂનચિલી ફ્લેક્સ
  14. 1/2 ટીસ્પૂનપીઝા મિક્સ
  15. 1/2 ટીસ્પૂનમરી પાઉડર

રાંધવાની સૂચનાઓ

1hr 30 minit
  1. 1

    એક વાસણમાં બટર અને ખાંડ લઈએ એકદમ બરાબર મિક્સ નાં થાય ત્યાં સુધી મિક્સ કરો. ત્યાર બાદ તેમાં છાશ ઉમેરો.

  2. 2

    હવે ત્યાર કરેલા મિશ્રણ માં બધી ડાય વસ્તુ ઉમેરો.

  3. 3

    ઓવન ને 175 ડિગ્રી પર 5 મિનિટ માટે પ્રે હિટ કરવા મુકો. ત્યાર બાદ એક વાસણમાં બાફેલા મકાઈ, ઓલિવ, લીલા મરચાં, ચિલી ફ્લેક્સ, મોઝરેલા ચીઝ, મરી પાઉડર, પીઝા મિક્સ અને મીઠું નાખી મિક્સ કરી સ્ટફીગ તૈયાર કરી લો.

  4. 4

    હવે બેકિંગ ટ્રે ને બટર થી બરાબર ગ્રેસ કરી તેના ઉપર બટર પેપર મૂકી ત્યાર કરી લું 1/2 મિશ્રણ પાથરો. તેના ઉપર કોર્ન નું સ્ટફીગ પાથરો. હવે બાકી નું મિશ્રણ પાથરો.

  5. 5

    હવે બેકિંગ ટ્રે ને 175 ડિગ્રી પર 25 થી 28 મિનિટ માટે બેક કરો.

  6. 6

    હવે બ્રેડ એકદમ ઠંડી પડી એટલે અન મોલ્ડ કરી લો. તો ત્યાર છે સ્વીટ અને ટેગી ઇટાલિયન કોર્ન બ્રેડ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaidehi J Shah
Vaidehi J Shah @Khrishu_1411
પર

ટિપ્પણીઓ

Similar Recipes