બ્રોકન વ્હીટ ઉપમા (Upma Recipe In Gujarati)

#GA4
#Week5
#UPMA
#COOKPADGUJ
#COOKPADINDIA
ફાઈબર થી ભરપૂર એવા ઘઉં નાં ફાડા નો ઉપયોગ કરી ને મેં ઉપમા બનાવ્યો છે. જે સવારે નાસ્તા માં લઈએ તો આખો દિવસ પેટ ભરેલું લાગે અને વારંવાર ભૂખ લાગતી નથી.
બ્રોકન વ્હીટ ઉપમા (Upma Recipe In Gujarati)
#GA4
#Week5
#UPMA
#COOKPADGUJ
#COOKPADINDIA
ફાઈબર થી ભરપૂર એવા ઘઉં નાં ફાડા નો ઉપયોગ કરી ને મેં ઉપમા બનાવ્યો છે. જે સવારે નાસ્તા માં લઈએ તો આખો દિવસ પેટ ભરેલું લાગે અને વારંવાર ભૂખ લાગતી નથી.
રાંધવાની સૂચનાઓ
- 1
કૂકર માં ઘી તેલ નો વઘાર મુકી તેમાં તજ લવિંગ લીલાં મરચાં મીઠો લીમડો ઉમેરી વઘાર કરો.
- 2
હવે તેમાં કાજુ દ્રાક્ષ અને ધઉં નાં ફાડા ઉમેરી તેનો રંગ બદલાઈ જાય ત્યાં સુધી ધીમા તાપે શેકી લો.
- 3
હવે લીંબુ નાં રસ સિવાય બાકીનાં બધાં મસાલા તેમાં ઉમેરી 2/3 મિનિટ સુધી સાંતળો.
- 4
4 કપ પાણી ઉમેરીને 4 વ્હિસલ પ્રેશર કૂક કરો. કૂકર ઠંડુ પડે એટલે તેમાં લીંબુ નો રસ ઉમેરીને બરાબર મિક્સ કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દલિયા ઉપમા(Daliya Upma Recipe in Gujarati)
#GA4#WEEK5#trend3#upma#COOKPADGUJ#COOKPADINDIA સામાન્ય રીતે આપણે રવા નો ઉપમા બનાવતા હોઈએ છીએ પરંતુ મેં અહીં મિક્સ દલિયા નો ઉપયોગ કરી ને ઉપમા બનાવ્યા છે. હાઈ ફાઈબર થી ભરપૂરમાત્રામાં,ગ્લાસિમિક,કેલ્શિયમ,ફોસ્ફરસ,વિટામિન એ,બી, કાબૉહાઈડર્ડવગેરે પોષક તત્વો થી યુક્ત એવા જુવાર, જવ, બાજરી, મગ વગેરે નાં ફાડા ડાયાબિટીસ, બી.પી., મેદસ્વીતા વગેરે નાં દર્દી માટે ફાયદાકારક છે. Shweta Shah -
પાલક - ખીચડી(Palak khichdi Recipe in Gujarati)
#GA4#WEEK7#KHICHADI#COOKPAGUJCOOKPADINDIA ખીચડી એ દરેક નાં ઘર માં સાંજ ના સમયે બનતી વાનગી છે. જે જુદા જુદા અનાજ અને દાળ નાં કોમ્બિનેશન સાથે બનાવી શકાય છે.તેમ છતાં દરેક નાં ઘર માં જુદા જુદા સ્વાદ ની ખીચડી બનતી હોય છે. મેં અહીં ઘઉં ના ફાડા અને પાલક ની ભાજી સાથે મિક્સ દાળ નો ઉપયોગ કરી ને ખીચડી તૈયાર કરી છે.જે એકદમ પૌષ્ટિક તો છે જ સાથે-સાથે એકદમ સ્વાદિષ્ટ લાગે છે. જે વઘારેલા દહીં અને પાપડ સાથે સર્વ કરી છે. Shweta Shah -
ઉપમા (Upma Recipe In Gujarati)
#GA4 #Week5ગરમ ગરમ ઉપમા નાસ્તા મા સારી લાગે છે.ફટાફટ બની પણ જાઈ છે.. Bhakti Adhiya -
-
-
-
વેજીટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
સવારે નાસ્તો કરવો હોય કે કઈક હેવી જમવામાં આવ્યું હોય અને સાંજે હલકું ખાવાની ઈચ્છા થઈ જાય તો ઉપમા બેસ્ટ ઓપ્શન છે. Deepika Jagetiya -
-
-
વેજિટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
સવારે નાસ્તામાં ચા સાથે ઝડપથી બનતી વાનગી હોય તો એ ઉપમા છે#trend#week3#upma Khushboo Vora -
-
-
-
-
મિક્સ વેજ રવા ઉપમા (Mix Veg Rava Upma Recipe In Gujarati)
#Fam# breakfastવર્ષોથી આ ઉપમા બધા જ ના ઘરે બનાવતા હતા. મેં તેમાં મિક્સ વેજ નાખી ઉપમા બનાવ્યો છે. જેથી બ્રેકફાસ્ટ કરો તો તમારું પેટ ભરેલું લાગે અને વેઇટ પણ વધે નહીં. Jayshree Doshi -
-
-
વેજ રવા ઉપમા
#નાસ્તોસવારે કે બપોરે ભૂખ લાગી હોય તો ઝડપી બનતો નાસ્તો એટલે રવા ઉપમા.. Tejal Vijay Thakkar -
ઘઉં ના ફાડા ની ઉપમા (Wheat Fada Upma Recipe In Gujarati)
આ ઉપમા ઘઉં ના ફાડા ની હેલ્થની અને પોષટીક છે આમા ફાઈબર નુ પ્રમાણ ખૂબ જ મળી રહે છે. Trupti mankad -
-
-
-
શીંગ ઉપમા (Shing Upma Recipe In Gujarati)
રવો સુપાચ્ય ઉપરાંત પોષક તત્વો થી યુક્ત હોવાથી ખોરાક માં તેનો મહત્તમ ઉપોયોગ થાય છે.અહીં યા મે રવા ની ઉપમા શાકભાજી, અને મગફળી નાં બિયા યુઝ કરીને બનાવી છે..ઉપમા નાસ્તા તથા હળવા ડિનર માં બનાવી શકાય છે.ખીલી ખીલી ઉપમા Varsha Dave -
ઉપમા (Upma Recipe in Gujarati)
#GA4#Week5સવાર નો નાસ્તા માટે પરફેક્ટ અને ઝડપ થી બનતી અને સાથે પોષ્ટિક પણ એવી ઉપમા Dipal Parmar -
ઉપમા (Upma Recipe In Gujarati)
#GA4#Week5#ઉપમાસવારે નાસ્તામાં ઉપમા બધાના ઘરે થતો જ હોય છે તે એકદમ હેલ્ધી અને પચવામાં સરળ છે છતાં આ ઉપમા માં રતલામી સેવ ઝીણી સેવ તીખીબુંદી અને મસાલા શીંગ નાખી ને તેને હેવી બનાવી શકાય છે Jayshree Doshi -
-
વેજિટેબલ ઉપમા (vegetable upma recipe in Gujarati)
#GA4#week5#ઉપમાઉપમા એ ખુબ જ જલ્દી બની જાય એવો નાસ્તો છે, વાળી હેલ્ધી અને ટેસ્ટી. શાક નો ઉપયોગ થતો હોવાથી ખુબ જ સરસ લાગે છે સવારે કે સાંજે ભૂખ લાગે તો ફટાફટ બની જાય છે Varsha Karia I M Crazy About Cooking -
વેજીટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
બહુ ભૂખ લાગી હોય અને જટપટ કાઈ બનાવવું હોય તો આ ઉપમા બેસ્ટ અને હેલ્થી વે છે. વેજીટેબલ ન નાખવા હોય તો ડુંગળી ટામેટા નાખી ને plain પણ બનાવી શકો. Sangita Vyas -
સોજી ઉપમા (Sooji Upma Recipe In Gujarati)
#નાસ્તા રેસીપીસવાર ના નાસ્તા ફ્રેશ ગરમ .પોષ્ટિક હોય તો આખા દિવસ દરમ્યાન ટમી ફુલ હોય છે અને કામ કરવાની ક્ષમતા વધી જાય છે ઉપમા ના નાસ્તા સારા ઓપ્સન છે.. Saroj Shah -
દલિયા ઉપમા (Daliya Upma Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#upma#tasty#delicious#homemadeસ્વાસ્થ્ય માટે ઉત્તમ એક હળવો ખોરાક, નાસ્તો, ઝટપટ બની જાય અને ટેસ્ટી વાનગી એટલે દલીયા ઉપમા. આ દલિયા ઉપમાને છૂટો બનાવવા માટે લીંબુનો રસ નાખવો. જેનાથી ઉપમાનો કલર પણ સરસ આવશે. Neeru Thakkar
More Recipes
ટિપ્પણીઓ