સોજી ઉપમા (Semolina Upma recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, મીઠો લીમડો, અડદ ની દાળ અને ચણા દાળ નાખી બરાબર બ્રાઉન રંગના થાય ત્યાં સુધી ચડાવો.
- 2
હવે તેમાં સમારેલી લીલી ડુંગળી, કોબી, કેપ્સીકમ અને મીઠું નાખી સાંતળો. અને સોજી ને પેલે થી થોડી સેકેલી તૈયાર રાખો.
- 3
હવે આ મિશ્રણમાં શેકેલી સોજી ઉમેરી ચલાવો. બરાબર શેકાય એટલે તેમાં નવશેકું પાણી ઉમેરી બરાબર ચલાવો. ઉપમા બની જાય એટલે તેને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
A simple but very tasty n easy to make breakfast dish...#GA4#WEEK5#CookpadGujarati#ઉપમા#cookpadindiaSonal Gaurav Suthar
-
-
-
-
-
ઉપમા (Upma Recipe In Gujarati)
#GA4 #Week5 #upmaઆ દક્ષિણ ભારતીય વાનગી સમગ્ર દેશમાં પણ એટલી જ પસંદ કરવામાં આવે છે. તેને તમે નાસ્તા માટે બનાવી શકો છો. બનાવાવમાં સરળ અને બધાને પસંદ આવે એવી આ વાનગી છે. Bijal Thaker -
-
-
-
-
-
-
-
વેજિટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
સવારે નાસ્તામાં ચા સાથે ઝડપથી બનતી વાનગી હોય તો એ ઉપમા છે#trend#week3#upma Khushboo Vora -
-
-
-
-
-
-
ઉપમા (Upma Recipe In Gujarati)
#GA4 #Week5સવાર ના નાસ્તા માં બનતી એકદમ હેલ્થી અને સરળ વાનગી છે, આ એક South Indian વાનગી છે પણ લગભગ બધાં ના ઘર માં કોઈ ને કોઈ ચેન્જ સાથે બનતી જ હસે...મરી રેસિપી શેર કરું છુ.. Kinjal Shah -
-
More Recipes
- સરગવા ની શીંગ નુ લોટ વાળુ શાક (Sargava Ni Sing Nu Lot Valu Sabji Recipe In Gujarati)
- બીટરૂટ પૂરી વીથ બીટ રાયતુ (Beet Root Puri With Raita Recipe In Gujarati)
- રોસ્ટેડ કાજુ(Roasted Kaju Recipe In Gujarati)
- ફરાળી ઢોકળા.(Farali dhokla Recipe in Gujarati)
- ઇટાલિયન પાસ્તા ઈન પીંક સોસ (Italian pasta recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13853341
ટિપ્પણીઓ