રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં એક કઢાઈમાં તેલ ગરમ કરો તેમાં રાઈ, હિંગ, સમારેલા લીલાં મરચાં, અડદની દાળ, વઘાર ના મરચાં મીઠો લીમડો, તજ, લવિંગ નાખી બરાબર સાંતળી લો
- 2
- 3
ત્યારબાદ તેમાં રવો નાખીને બરાબર શેકો, હવે ગેસ પર પાણી ગરમ કરવા મૂકો રવો ગુલાબી રંગ નોશેકી લો
- 4
રવા મા સ્વાદ પ્રમાણે મીઠું નાખો, રવો શેકાયા પછી ધીરે ધીરે તેમાં પાણી ઉમેરો, સતત હલાવતા રહો જેથી ગાંઠા ન પડે, છેલ્લે તેમાં ચપટી ખાંડ, લીંબુનો રસ નાખી બરાબર મિક્સ કરો, કોથમીર ભભરાવી દો
- 5
હવે શીંગદાણા ને નોનસ્ટિક પેનમાં થોડું તેલ મૂકી શેકી લો તેમાં મીઠું, મરચું નાખો અને મસાલા શીંગ, કોથમીર તૈયાર થયેલા ઉપમા પર ભભરાવી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બ્રોકન વ્હીટ ઉપમા (Upma Recipe In Gujarati)
#GA4#Week5#UPMA#COOKPADGUJ#COOKPADINDIA ફાઈબર થી ભરપૂર એવા ઘઉં નાં ફાડા નો ઉપયોગ કરી ને મેં ઉપમા બનાવ્યો છે. જે સવારે નાસ્તા માં લઈએ તો આખો દિવસ પેટ ભરેલું લાગે અને વારંવાર ભૂખ લાગતી નથી. Shweta Shah -
-
-
કોર્ન ઉપમા (Corn Upma Recipe In Gujarati)
#GA4 #Week5#આ રેસિપી આમ તો સાઉથ ઇન્ડિયન છે પણ ગુજરાતના દરેક ઘરમાં ખવાય છે ઉપમા જુદી જુદી ઘણી જાતની બને છે વેજીટેબલ કાંડા ટામેટા વગેરે બને છે પણ મેં આજે કોર્ન માથી બનાવી છે જે ખુબ જ ટેસ્ટી બને છે તેને કોપરાની ચટણી સાથે સર્વ કરી છે Kalpana Mavani -
-
-
-
-
-
-
-
-
-
-
ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
A simple but very tasty n easy to make breakfast dish...#GA4#WEEK5#CookpadGujarati#ઉપમા#cookpadindiaSonal Gaurav Suthar
-
વેજીટેબલ ઉપમા
#RB4#Breakfast recipe#મરા બન્ને ચાઈલ્ડ ને વેજીટેબલ ઉપમા ફેવરીટ છે સન્ડે બ્રેકફાસ્ટ માં તેના માટે બનાવી યા છે Jigna Patel -
દલિયા ઉપમા(Daliya Upma Recipe in Gujarati)
#GA4#WEEK5#trend3#upma#COOKPADGUJ#COOKPADINDIA સામાન્ય રીતે આપણે રવા નો ઉપમા બનાવતા હોઈએ છીએ પરંતુ મેં અહીં મિક્સ દલિયા નો ઉપયોગ કરી ને ઉપમા બનાવ્યા છે. હાઈ ફાઈબર થી ભરપૂરમાત્રામાં,ગ્લાસિમિક,કેલ્શિયમ,ફોસ્ફરસ,વિટામિન એ,બી, કાબૉહાઈડર્ડવગેરે પોષક તત્વો થી યુક્ત એવા જુવાર, જવ, બાજરી, મગ વગેરે નાં ફાડા ડાયાબિટીસ, બી.પી., મેદસ્વીતા વગેરે નાં દર્દી માટે ફાયદાકારક છે. Shweta Shah -
-
-
-
-
ઉપમા(Upma Recipe in Gujarati)
#GA4#week5#ઉપમાઆ વાનગી સાઉથ ની છે પણ હવે ગુજરાત ના ઘણા ઘર માં તેને બ્રેકફાસ્ટ તરીકે લે છે Dipti Patel -
-
ઉપમા (Upma Recipe In Gujarati)
#GA4#Week5ઉપમા, ભારતીય ઉપખંડમાં બનતી વાનગી છે, જે આંધ્રપ્રદેશ, તામિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર, અને શ્રીલંકાના તમિલમા નાસ્તામાં સૂકા શેકેલા રવો અથવા બરછટ ચોખાના લોટમાંથી ટામેટાં તીખા મરચાં અને બીજા વેજીટેબલ્સ નાખી ને બનાવવામાં આવે છે જે ખાવામાં હેલ્ધી અને સ્વાદિષ્ટ લાગે છે Sonal Shah -
-
-
-
વેજ ઉપમા (Veg Upma Recipe In Gujarati)
#trend3#week3 આજે મે sweet morning નો હેલ્ધી બ્રેકફાસ્ટ બનાવ્યો છે જે ઓરીજનલ સાઉથ ની ડીશ છે પણ હવે બધા સ્ટેટ માં એક પોપ્યુલર ડીશ થઈ ગઇ છે તો ચાલો.... Hemali Rindani -
-
વેજીટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
સવારે નાસ્તો કરવો હોય કે કઈક હેવી જમવામાં આવ્યું હોય અને સાંજે હલકું ખાવાની ઈચ્છા થઈ જાય તો ઉપમા બેસ્ટ ઓપ્શન છે. Deepika Jagetiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16702889
ટિપ્પણીઓ