રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં મેંદાનો લોટ રવો અને ઘઉંનો લોટ લઈ તેમાં ઘી મીઠું નાખી તેને બરાબર હલાવી લો ત્યાર બાદ તેમાં જરૂર મુજબ પાણી નાખી અને મીડીયમ લોટ બાંધવા નો છે
- 2
હવે આ લોટને ભીના કપડાં વડે ઢાંકી દહીં દસ મિનિટ માટે રેસ્ટ આપો ત્યારબાદ તેમાંથી એક નાનો લુઓ લઈને તેની મીડીયમ રોટલી વણી લો
- 3
ત્યારબાદ તેમાં રાઉન્ડ કટર વડે નાની પૂરીઓ કરો ત્યારબાદ તેમાં ફોર્ક વડે કાણા પાડી લો
- 4
તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં બનાવેલી પૂરીઓ ને તળો તેને ગોલ્ડન બ્રાઉન રંગની તળવાની છે. પૂરીઓ તળી ને તૈયાર છે
- 5
બાફેલા બટાકાને મેશ કરી લઈશ તેમાં ચાટ મસાલો મીઠું અને લસણની ચટણી નાખો અને તેને બરાબર મિક્સ કરી લો
- 6
પૂરીઓ ને એક પ્લેટમાં લઈને તેમા બટેટા ની પેસ્ટ ડુંગળી લસણની ચટણી ગળી આમલીની ચટણી લીલી ચટણી અને સેવ નાખી સર્વ કરો તૈયાર છે પાપડી ચાટ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
પાપડી ચાટ(Papadi Chaat recipe in Gujarati)
#GA4#week6પાપડી ચાટ બનાવવામાં ખુબ જ સરળ છે અને છોકરાવ ને પણ યમ્મી n ટેસ્ટી લાગે છે.... Dhara Jani -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પાપડી ચાટ(Papdi chaat recipe in gujarati)
#સ્નેક્સ#પોસ્ટ૧ચાટ નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય. ચાટ બધાં માટે પ્રિય નાસ્તો છે અને હર એક લોકો ની ચાટ ખાવા ની પસંદગી પણ અલગ અલગ હોય. જેમ કે કોઈ ને તીખી ગમે તો કોઈને ગળી. કોઈને ને વધુ ડુંગળી વળી પસંદ હોઈ તો કોઈ ને દહીં વધુ ગમે. તો અહીંયા પાપડી ચાટ બનાવેલ છે. તમે પણ જરૂર બનાવજો. Shraddha Patel -
ચણા ચાટ (chana Chaat recipe in Gujarati)
#GA4#week6#Chaat આજની રેસિપી છે દેશી ચણા ચાટ. મોટા ભાગે બાળકો ને કઠોળ ભાવતા નથી હોતા. તો આજે મે ચણા ને ચાટ રૂપે રજૂ કર્યા છે. આમ પણ ચાટ ચટપટી વાનગી હોવાથી બાળકો ને વધુ ભાવે છે ને ખાઈ પણ લે છે તો જુઅો રેસિપી. Binal Mann -
-
-
-
-
-
-
-
-
પાપડી ચાટ(papadi chaat recipe in gujarati)
#Cooksnapમને આજે કઈક અલગ જ ચટપટુ ખાવા નુ મન થયું એટલે મેં કુકસ્નેપ પર રેસીપી શોધી તો મને પાપડી ચાટ બનાવવા નુ મન થયું એટલે મે એક ઓથર ની રેસીપી જોઈઆજે બનાવ્યા. Vk Tanna -
More Recipes
ટિપ્પણીઓ (2)