છોલે ભટુરે (Chole Bhature Recipe In Gujarati)

Grishma Chanv
Grishma Chanv @grish3485

છોલે ભટુરે (Chole Bhature Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકો કાબુલી ચણા
  2. ટામેટા
  3. ડુંગળી
  4. ૩/૪ મરચા
  5. લીંબુ
  6. જરૂર મુજબમીઠું
  7. ૧/૨ ચમચી હળદર
  8. ૧ ચમચી મરચું
  9. ૧/૨ ચમચી ખાંડ
  10. જરૂર મુજબ ધાણાજીરૂ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહેલા કાબુલી ચણા ને ૫/૬ કલાક પલાળી લો.પછી તેને બાફી લો.

  2. 2

    પછી ડુંગળી,ટામેટા, સમારી લો અને તેની પેસ્ટ કરો.

  3. 3

    હવે તેલ ગરમ કરી તેમાં વઘાર કરી ડુંગળી,ટામેટા ની પેસ્ટ નાંખી પછી તેમાં મીઠું,ખાંડ,હળદર,મરચું,ધાણાજીરૂ। નાખો.

  4. 4

    પછી તેમાં મરચા,બધો મસાલો, કાબુલી ચણા, લીંબુ નાખવા.

  5. 5

    પછી બધુ સરખી રીતે મિકસ કરીને સવિઁગ બાઉલ માં કાઢી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Grishma Chanv
Grishma Chanv @grish3485
પર

Similar Recipes