ચણા સલાડ (Chana Salad Recipe In Gujarati)

Rina Mehta
Rina Mehta @cook_26398695

#GA4
#Week6
ચણા એ ડાઈનીંગ સ્પેશિયલ છે જે શરીર માટે હેલદી છે.

ચણા સલાડ (Chana Salad Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#GA4
#Week6
ચણા એ ડાઈનીંગ સ્પેશિયલ છે જે શરીર માટે હેલદી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મીનીટ
૨ લોકો માટે
  1. ૨ વાટકીચણા
  2. લીંબુ
  3. ટામેટું
  4. ૧ ચમચી મરચું
  5. ૧''આદૂ
  6. સ્વાદાનુસાર મીઠું
  7. ૧ ચમચી ગરમ મશાલો
  8. ૧/૨ ચમચી ધાણાજીરૂ
  9. ૧ ડાળી મીઠો લીમડો
  10. ૫-૬ કળી લસણ ની કળી
  11. ૧ ચમચી રાઈ,જીરું
  12. જરૂર મુજબ તેલ

રાંધવાની સૂચનાઓ

૧૫ મીનીટ
  1. 1

    સો પ્રથમ આપણે એક તપેલીમાં ચણા આખી રાત પલાડવા.

  2. 2

    ત્યાર બાદ તેને ક કુકરમાં સાત-આઠ સીટી કરવી

  3. 3

    તપેલીમાં તેલ મૂકી તેમાં આદું- મરચું ટમેટૂ લીમડો મૂકી વઘાર કરવો

  4. 4

    ત્યારબાદ તેને બે ત્રણ મિનિટ ચડવા દેવું

  5. 5

    હવે ટેસ્ટી ચણા તૈયાર થઈ ગયા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rina Mehta
Rina Mehta @cook_26398695
પર

Similar Recipes