દૂધીનો હલવો(Dudhi Halwo Recipe in Gujarati)

Harsha Valia Karvat
Harsha Valia Karvat @harshakarvat
બોરીવલી, મુંબઈ.

#GA4
#Week6
#Halwa
#Post2
છોકરાવને દૂધીનું શાક જરાય ન ભાવે...... પણ જો દૂધીનો હલવો આપીએ તો તરત પતાવી દે.

દૂધીનો હલવો(Dudhi Halwo Recipe in Gujarati)

#GA4
#Week6
#Halwa
#Post2
છોકરાવને દૂધીનું શાક જરાય ન ભાવે...... પણ જો દૂધીનો હલવો આપીએ તો તરત પતાવી દે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
6 લોકો
  1. 750 ગ્રામદૂધી
  2. 250 ગ્રામસાકર
  3. 1/2 લિટરદૂધ
  4. 1 નાની વાટકીમલાઈ
  5. 1 નાની ચમચીએલચીનો ભૂકો
  6. 1 ચપટીકેસર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ દૂધીની છાલ કાઢી તેને ખમણી લો

  2. 2

    હવે એક મોટા લોયાને ગેસ પર ગરમ કરવા મૂકી તેમાં ખમણેલી દૂધી, મલાઈ અને દૂધ ઉમેરી થોડી થોડી વારે હલાવતા રહો

  3. 3

    દૂધી ચડી જાય અને તેમાંનું પાણી બળી જાય એટલે તેમાં સાકર, કેસર અને એલચીનો ભૂકો મિક્સ કરી હલાવતાં રહો

  4. 4

    થોડી વારમાં સાકરનું પાણી બળી જશે અને હલવો લોયાની કિનાર છોડવા માંડશે એટલે સમજો કે આપણો દૂધીનો હલવો તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Harsha Valia Karvat
Harsha Valia Karvat @harshakarvat
પર
બોરીવલી, મુંબઈ.

Similar Recipes