પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe in Gujarati)

પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેનમાં થોડું તેલ મૂકી તેમાં મોટી મોટી ડુંગળી, ટામેટા, 2 લવિંગ, એક ઇલાયચી, આખા લાલ મરચાં, આ બધું નાખી બરાબર સાંતળી લો.
- 2
બરાબર શેકાઈ જાય પછીતેને થોડીવાર ઠંડુ થવા દો. ત્યારબાદ તેને મિક્સરમાં ક્રશ કરી લો. અને ગ્રેવી બનાવી લો.
- 3
એક કડાઈમાં તેલ મૂકીને તેમાં બનાવેલી ગ્રેવી ઉમેરો. સૌપ્રથમ તજ લવિંગ ઇલાયચી મૂકો. ત્યારબાદ બનાવેલી ગ્રેવીનાખો. સ્વાદ અનુસાર મીઠું ઉમેરો. મરચુ તથા ગરમ મસાલો, હળદર, ધાણાજીરૂ ઉમેરો..
- 4
ત્યારબાદ ગ્રેવી સરસ રીતે ચડી જાય પછી તેમાં કાજુનો ભૂકો ઉમેરો. દૂધની મલાઈ એક ચમચી ઉમેરો. થોડીવાર ઢાંકણ ઢાંકી દો. ત્યારબાદ ગ્રેવીચડી જાય પછી પનીરના નાના પીસ કરીને ઉમેરો.
- 5
કેપ્સીકમ મરચું ઉમેરી શકાય. પનીરને થોડી વાર ચઢવા દો. ત્યારબાદ તેમાં કસુરી મેથી ઉમેરો.ત્યારબાદ તેલ ઉપર આવી જાય એટલે ગેસ બંધ કરી દો.
- 6
આ રીતે તૈયાર થઈ જશે hotel style paneer butter masala. ટ્રાય કરજો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
#GA4 #week6 #keyword-Paneer# Bhumi Rathod Ramani -
-
-
-
-
-
-
-
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
#GA4 #Week6 #PANEER #BUTTER Madhavi Cholera -
-
-
પનીર બટર મસાલા(Paneer Butter Masala Recipe in Gujarati)
અરે વાહ! પનીર. જ્યારે પણ પનીરની યાદ આવે ત્યારે સૌ પ્રથમ પનીર બટર મસાલા યાદ આવે.#GA4#week1#ilovecookingForam kotadia
-
-
-
-
-
-
સ્મોકી પનીર બટર મસાલા (Smoky paneer Butter masala recipe in Gujarati)
પનીર ની સબ્જી આપડે ઘણા કોમ્બિનેશન થી બનાવી છે. પંજબી સબ્જી માં પનીર નો ઉપયોગ વધારે અને તેમાં અલગ ઇન્ગ્રીડિયન્ટ્સ થી કરવામાં આવે છે મેં આજે સ્મોકી પનીર બટર મસાલા બનાવ્યુઓ છે જોડે નાન મસાલા પાપડ ને છાસ સાથે પ્લેટિંગ કર્યો છે.#GA4#week6 Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (6)