બટર પનીર કેપ્સીકમ મસાલા(Butter Paneer Capsicum Masala recipe in Gujarati)

Binita Makwana @Binita_18
બટર પનીર કેપ્સીકમ મસાલા(Butter Paneer Capsicum Masala recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કાજુ અને લાલ સૂકા મરચું અડધો કલાક પહેલાં પલાળવા.
- 2
ટામેટા, ડુંગળી,કેપ્સિકમ,પનીર કટ કરવા.
- 3
1 કઢાઈમાં માં 1 ચમચી તેલ મુકીને અધકચરા કેપ્સિકમ સાંતળવા.
- 4
તેમાં જ ટામેટા અને ડુંગળી સાંતળવા.
- 5
મિક્સચર જાર માં ટામેટા,ડુંગળી,લસણ,આદુ નાખી ક્રશ કરવું.
- 6
કઢાઈમાં 2 ચમચા તેલ મૂકી ને જીરું અને હિંગ નાખી ગ્રેવી ને સાતડવી.
- 7
ગ્રેવી ને થોડી વાર સુધી ચઢવા દેવી.
- 8
પછી લાલ મરચું, ધાણાજીરું, મીઠું,પનીર મસાલો,ખાંડ,હળદર નાખી થોડી વાર હલાવતા રહેવું.
- 9
કેપ્સિકમ અને પનીર નાખવું.તેમાં થોડું પાણી (કાજુ મરચા જે પાણી માં પલાળેલા હોય તે ઉપયોગ માં લેવું.)નાખી થોડી વાર ચઢવા દેવું.
- 10
છેલ્લે મલાઈ અને બટર નાખી ને શાક માં મિક્સ કરવું.
- 11
હવે ગરમા ગરમ શાક સર્વ કરવા માટે તૈયાર છે.આ શાક ને નાન કે રોટી સાથે જમવા ની ખૂબ જ મજા પડે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
#GA4 #Week6 #PANEER #BUTTER Madhavi Cholera -
-
-
-
-
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
#GA 4#Week 19# Butter masala Vaishali Prajapati -
-
-
-
-
-
-
-
પનીર બટર મસાલા (Paneer Butter Masala Sabji Recipe In Gujarati)
#GA4#week1#Punjabi Shweta Kunal Kapadia -
-
-
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
#Fam#lunchrecipe#week2#cooksnapchallnge#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
-
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
વેજીટેરીયન માટે બી 12 વિટામીન માટે મીલ્ક પ્રોડક્ટ લેવી જરૂરી છે.પનીર,ચીઝ, ઘી,બટર મા પ્રોટીન વધારે હોય છે.પનીર બટર મસાલા બધા નુ ફેવરીટ છે.#GA4#Week19#pennerbuttermasala Bindi Shah -
ચીઝ પનીર બટર મસાલા (Cheese Paneer Butter Masala Recipe In Gujarati)
#GA4#week17#cookpad#cookpadindiaKeyword:Cheeseપનીર ની સબ્જી બધાની ફેવરિટ હોય છે. તે આપડે લંચ કે ડિનર મા ખાઈ શકીએ છીએ. આજે મે ગ્રવિ માં ગાજર પણ નાખ્યું છે જેનાથી ગ્રેવી થોડી થીક થાય છે અને ટેક્ચર પણ સારો આવે છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14177796
ટિપ્પણીઓ (3)