સુજીના સેન્ડવીચ ઢોકળાં (Semolina Sandwich Dhokla Recipe In Gujarati)

Shraddha Padhar
Shraddha Padhar @cook_22557127

સુજીના સેન્ડવીચ ઢોકળાં (Semolina Sandwich Dhokla Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
ર વ્યકિત
  1. ૧ કપસુજી
  2. ૧/૨ કપદહીં
  3. ૧/૨ કપપાણી
  4. ર ટીસ્પૂન આદુ લસણની પેસ્ટ
  5. ર ટેબલ ચમચી લીલી ચટણી
  6. સ્વાદાનુસાર મીઠું
  7. ચપટીમરી પાઉડર
  8. ૧ ટેબલસ્પૂનતેલ
  9. ચપટીસોડા

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ સુજી દહીં અને પાણી મીક્ષ કરી ૧૫ મિનીટ રેસ્ટ આપો. ત્યારબાદ તેમાં આદું લસણની પેસ્ટ તેમજ મીઠું ઉમેરો.

  2. 2

    હવે ખીરામાં સોડા, તેલ અને પાણી મીક્ષ કરી ગ્રીસ કરેલી થાળીમાં ખીરાં નું પાતળું લેયર સ્ટીમ થવા મુંકો

  3. 3

    એક લેયર સ્ટીમ થઈ જાય એટલે ચટણીનું લેયર કરી ફરી ખીરાંનું બીજું લેયર પાથરો.

  4. 4

    મરી પાઉડર છાટી ફરી સ્ટીમ થવા દો.

  5. 5

    સરખું સ્ટીમ થઈ જાય એટલે ગરમાં ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shraddha Padhar
Shraddha Padhar @cook_22557127
પર

Similar Recipes