વણેલા ગાંઠિયા (Vanela Ganthiya Recipe In Gujarati)

પૂજા ડાભી
પૂજા ડાભી @cook_27031339
નિકોલ..અમદાવાદ

#GA4
#Week7 breakfast

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫-૨૦ મિનિટ
૨વ્યક્તિ
  1. ૫૦૦ ગ્રામ બેસન
  2. ૧-૨ ચમચી અજમો
  3. ૧ ચમચીહિંગ
  4. ૨ ચમચીઅધકચરા તીખા
  5. ૧ નાની ચમચીગાંઠિયા ના સોડા
  6. ૨ ચમચીતેલ
  7. સ્વાદાનુસાર નમક
  8. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

૧૫-૨૦ મિનિટ
  1. 1

    બેસન માં અજમો..હિંગ..તીખા..નમક.તેલ..મિક્સ કરી લોટ બાંધવો માપસર...બોવ નરમ ન થવો જોઈએ.

  2. 2

    ૫ મિનિટ ઢાંકી ને રાખવો ત્યાં સુધીમાં કડાઈ માં તેલ ધીમા તપે મૂકવાનું.

  3. 3

    ૫ મિનિટ બાદ લોટ ને મસડવાનો અને સરસ મુલાયમ કરવાનો.

  4. 4

    ત્યારબાદ એક પાટલા પર હાથ ની હથેળી થી ગાંઠિયા વણતાં જવાના અને નોર્મલ તેલ થાય એટલે તેલ મ નાખવા માં.

  5. 5

    ધીમા તાપે ચડવા દેવાના.

  6. 6

    ત્યારબાદ ચડી જાય એટલે એક પ્લેટ માં લઇ લેવામાં.

  7. 7

    તૈયાર છે વણેલા ગાંઠિયા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
પૂજા ડાભી
પર
નિકોલ..અમદાવાદ

Similar Recipes