વાટી દાળ ખમણ

Jyoti Rathod
Jyoti Rathod @cook_18658623

#નાસ્તો

વાટી દાળ ખમણ

#નાસ્તો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કપચણા દાળ
  2. મીઠું સ્વાદાનુસાર
  3. 1/2 ચમચીલીંબુ ના ફૂલ
  4. ચપટીહળદર
  5. 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  6. 2ચમચા તેલ
  7. 1/2 ચમચીરાઈ
  8. 1/2 ચમચીહિંગ
  9. કોથમીર
  10. 2-3લીલા મરચાં
  11. 1/2 ચમચીસોડા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચણા ની દાળ ને 5-6 કલાક પલાળી રાખવી. ત્યારબાદ તેને વાટી લેવી. ત્યારબાદ તેમાં આદુ મરચાની પેસ્ટ, મીઠું, લીંબુ ના ફૂલ અને હળદર નાખી મિક્સ કરી 5-6 કલાક મૂકી રાખવું.

  2. 2

    ત્યારબાદ સોડા નાખી સરખું મિક્સ કરી થાળી માં તેલ લગાવી ખીરું પાથરી વરાળ માં બાફી લેવી. ત્યારબાદ કાપા કરી લેવા.

  3. 3

    તેલ ગરમ કરી તેમાં રાઈ, હિંગ અને લીલા મરચાં નાખી વઘાર રેડી દેવો. કોથમીર નાખી ચટણી સાથે પીરસવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jyoti Rathod
Jyoti Rathod @cook_18658623
પર

ટિપ્પણીઓ

Similar Recipes