લીલી ડુંગળી સેવ નું શાક(Spring onion sev sabji recipe in Gujarati)

Khushbu pankhaniya
Khushbu pankhaniya @cook_26406523
શેર કરો

ઘટકો

30 મિનીટ
૩ વ્યક્તિ
  1. લીલી ડુંગળી
  2. ૧ બાઉલ સેવ
  3. લાલ મરચાં અને લસણની ચટણી
  4. ૧ ચમચીહળદર
  5. ૧ ચમચીલાલ મરચાં પાઉડર
  6. ૧ ચમચીધાણાજીરું
  7. 1/2ચમચી રાઈ
  8. 1/2ચમચી જીરું
  9. 1/2ચમચી હિંગ
  10. ૧.૫ ટેબલસ્પૂન તેલ વઘાર માટે
  11. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    સૌપ્રથમ એક તપેલી માં તેલ ગરમ કરી તેમાં રાઈ જીરું અને હિંગ નો વઘાર કરી તેમાં ડુંગળી સાંતળવા દો.

  2. 2

    હવે તેમાં બધાં મસાલા એડ કરી દો ત્યારબાદ તેમાં લાલ મરચાં અને લસણ ની ચટણી ઉમેરી દો.

  3. 3

    ત્યારબાદ થોડું સાંતળી અને તેમાં થોડું પાણી ઉમેરી દો અને ૭-૮ મિનીટ ચડવા દો. તો રેડી છે સ્વાદિષ્ટ અને ચટપટુ સેવડુંગળી નું શાક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Khushbu pankhaniya
Khushbu pankhaniya @cook_26406523
પર

Similar Recipes