વેજ કોર્ન પુલાવ (Veg Corn Pulav Recipe In Gujarati)

Shital Manek
Shital Manek @cook_26389728

વેજ કોર્ન પુલાવ (Veg Corn Pulav Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
6 સર્વિંગ્સ
  1. 150 ગ્રામબાસમતી ચોખા (11/2કપ આસરે)
  2. 4 કપપાણી
  3. 1ટ્સપ ઘી અથવા બટર
  4. 100 ગ્રામમકાઈ ના દાણ્રા
  5. 1કેપ્સિકમ બારીક લાંબુ કાપેલું
  6. 1ગાજર બારીક લાંબુ કાપેલું
  7. 2ડુંગળી બારીક લાંબી કાપેલી
  8. 5-6કળી લસણ પિસ્સેલુ
  9. 2 ચમચીઆદુ મરચાં ની પેસ્ટ
  10. 2તમાલ પત્ર
  11. 5લવિંગ
  12. 2લાલ મરચાં આખા
  13. 1તજ
  14. 1/4 ચમચીજીરુ
  15. 1/4 ચમચીહિંગ
  16. 1 ચમચીગરમ મસાલો
  17. 1 ચમચીમીઠું
  18. 1/4 ચમચીહલ્દર
  19. 1 ચમચીધણાજીરુ
  20. 2 ચમચીલાલ મરચું

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    ચોખા ને 3 વાર ચોખા પાણી થી ધોઇ લો. એક કલાક પલાળી રાખો

  2. 2

    એક પેન અથવા મા વઘાર મુકી તેમા તજ,લવિંગ,લાલ મરચાં,જીરુ મુકો,થોડો વઘાર થઈ એટલે હિંગ નાખો.

  3. 3

    હવે તેમા મકાઈ,ગાજર,ચપ્સિચુમ,ડુંગળી નાખી સાત્ર્રો,શાક થોડુ ગુલાબી થાઇ એટલે લસણ નાખો

  4. 4

    હવે તેમા ચોખા નાખો,5 મિનિટ સુધી ચોખા સાત્રો.

  5. 5

    હવે તેમા મીઠું,હલ્દર,ધાનાજીરુ,મરચું,ગરમ મસલો,આદુ મરચાં ની પેસ્ટ નાખી પાંચ મિનિટ સાત્રો.

  6. 6

    હવે તેમા પાણી નાખી,કૂકર મા 5 સિટિ વગાડો અને પછી 5 મિનિટ સ્લો ગેસ પર રાખો

  7. 7

    ગરમા ગરમ સર્વે કરો.

  8. 8

    વેજ કોર્ન પુલોઅ દહીં અથવા રાઈતા સાથે સર્વે કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shital Manek
Shital Manek @cook_26389728
પર

Similar Recipes