રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા માંડવી ના દાણા ને શેકી લેવા.
- 2
શેકેલા દાણા ના ફોતરા કાઢી તેનો મીકસર મા ભુકો કરી લેવો.
- 3
ચાસણી માટે એક પેન મા પાણી મુકી તેમા ખાંડ નાખી એક તાર ની ચાસણી લેવી.
- 4
ચાસણી તૈયાર થઈ જાય એટલે તેમા દાણા નો ભુકો, કાજુ,બદામ નો ભુકો નાખી મીકસ કરી લેવો.
- 5
પછી એક થાળી મા ઘી લગાવી તેમા ઢાળી દહીં થંડો થઈ જાય એટલે કાપી લેવો.
- 6
તૈયાર માંડવી પાક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
માંડવી પાક(Peanuts pak Recipe in Gujarati)
#GA4#Week9#Mithaiઆજે મે આયા શીંગ પાક બનાવ્યો છે જે હરેક તહેવાર માં બધા ના ઘરે બનતો જ હોય છે. Hemali Devang -
-
-
-
-
-
માંડવી પાક (Mandvi pak Recipe in Gujarati)
આ વાનગી તો લગભગ બધા જ બનાવતા હશે આની વિશેષતા એ છે કે આ લાંબો સમય સુધી પોચો જ રહે છે#GA4#week9 Buddhadev Reena -
-
-
માંડવી પાક (mandvipak recipe in Gujarati)
#સાતમ#વેસ્ટ આવતીકાલે જન્માષ્ટમી છે તો મેં ફરાળ માટે માંડવી પાક તૈયાર કર્યો છે Nisha -
-
-
-
-
-
-
શેકેલી માંડવી(mandvi recipe in Gujarati)
#સુપરશેફ3#મોનસુન સ્પેશિયલ#week3 ચોમાસામાં આપણને શેકેલી ગરમાગરમ માંડવી ખાવાની ખૂબ મજા આવે છે.. અને સાથે તેમાં વિટામિન્સ પણ રહેલાં છે. ઝરમર વરસાદ વરસતો હોય ત્યારે ગરમાગરમ શેકેલી માંડવી ખાવાની ખૂબ મજા આવે છે.... તો ચાલો જોઈએ તેની રેસિપી.... Khyati Joshi Trivedi -
-
-
-
-
-
માંડવી પાક (Mandvi Paak Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ માંડવી માં પૌષ્ટિક તત્વો વિપુલ પ્રમાણમાં રહેલા હોવાથી ખૂબ જ શક્તિદાયક છે. Varsha Dave -
-
લીલી માંડવી (Lili Mandvi Recipe In Gujarati)
#MRC#monsoonreceip મોનસુન ની સિઝન માં જ લીલી માંડવી માર્કેટ માં મળતી હોય છે. આ લીલી માંડવી ગરમાગરમ ખાવાની ખૂબ મજા આવે છે. Bhavnaben Adhiya -
માંડવી પાક (Mandavi pak recipe in gujarati)
માંડવી પાક મને બહુ જ ભાવે છે જ્યારે મારા મમ્મીના ઘરે જાવ ત્યારે મમ્મીને પાસે એક વાર જરૂર બનાવું છું અને મમ્મીને ખબર પડે કે આવવાની છું તો તે માંડવી પાક બનાવીને તૈયાર જ રાખે છે I love my mom Asha Dholakiya -
-
ગુંદર પાક(Gundar pak Recipe in Gujarati)
#GA4#week9#Mithai#dryfruits...આમ તો આપણે દિવાળી ના સમેય માં મીઠાઈ બાર થી લાવતા હોઈ એ છીએ પણ આ વર્ષે કોરોના માં લીધે બાર થી લેવાનું ટાળી રહ્યા છીએ એટલા માટે મે આજે શિયાળા માં ખૂબ ભાવે એવી મીઠાઈ ઘરે જ બનાવી છે. Payal Patel -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13237845
ટિપ્પણીઓ (5)
તમે રેસીપી ખૂબ સરસ બનાવી છે 👌