મકાઈ નાપરાઠા(Corn paratha recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા મકાઈ ને ખમણી લેવી પછી એક બાઉલ માં 3લોટ ભેગો કરવો પછી તેમાં મીઠું આદુ મરચા ની પેસ્ટ બારીક સમારેલ ડુંગળી જીરું ને હિંગ નાખવા
- 2
પછી તેમાં મકાઈ ખમણેલી નાખવી પછી તેમાં મલાઈ નાખવી પછી તેમાં હળદર મરચું નાખવું પછી દહીં ઉમેરવું નેલોટ બાંધવો
- 3
આમતો પાણી ની જરૂર નહોતી પડી મકાઈ પણ ખમણેલી થોડું પાણી જેવું હોય (જરૂર પડે તોજ પાણી ઉમેરવું)લોટ બંધાય જાય એટલે તેને લુવા પાડી ને ગોળ વણી લેવું પછી જે સેપ આપવો હોય તે આપવો પછી તેને સેકવું
- 4
બદામી રંગ ના થાય ત્યાં સુધી સેકવું પછી તેને ગ્રીન ચટણી ને લસણ ની ચટણી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ચીઝ મસાલા કોર્ન સબ્જી (Cheese Masala Corn Sabji Recipe In Gujarati)
#GA4#Week8#Sweetcorn Nehal Gokani Dhruna -
સેઝવાન ચીઝ સ્વિટ કોર્ન (Sechzwan Cheese Sweet Corn Recipe In Gujarati)
#GA4#Week8#sweetcorn Darshna Mavadiya -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સ્વીટ કોર્ન પરાઠા (Sweet Corn Paratha Recipe In Gujarati)
#JSR#cookpad#cookpadgujrati#cookpadindia Bhavini Kotak -
-
સ્વીટ કોર્ન અપ્પમ (Sweet Corn Appam Recipe In Gujarati)
#MFF#cookpad#cookpadindia#cookpadgujarati#breakfast#sweetcorn Neeru Thakkar -
સ્વીટ કોર્ન ઢોકળા(અમેરિકન મકાઈ ઢોકળાં) (Sweet Corn Dhokla Recipe In Gujarati)
#GA4#Week8 Jigisha mistry -
-
-
સ્વીટ કોર્ન મસાલા પોંક (Sweet Corn Masala Pok Recipe In Gujarati
#GA4 #Week8 #sweetcorn #post8 Shilpa's kitchen Recipes -
-
સ્વીટ કોર્ન (Sweet corn recipe in Gujarati)
# sweetcorn #GA4#week8 # સ્વીટકોર્ન મસાલા સબજી Dimple Vora -
મકાઈનું દેશી શાક(Corn Shaak Recipe in Gujarati)
#GA4#week8#Sweetcorn Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13988219
ટિપ્પણીઓ (12)