બળી

Anupama Mahesh
Anupama Mahesh @anupama

# #(steamed) #GA4#Week8
રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે બળી ખવાય છે.તે ખાવાથી શક્તિ મળે છે.

બળી

# #(steamed) #GA4#Week8
રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે બળી ખવાય છે.તે ખાવાથી શક્તિ મળે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. 1 લિટરતાજુ જન્મેલું વાછરડા બાદ નું દોહેલું દૂધ
  2. 1 ટી સ્પૂનઇલાયચી
  3. 1 ટી સ્પૂનજાયફળ
  4. 2 કપખાંડબૂરું
  5. 4 ટેબલ સ્પૂનદૂધ
  6. 1 ગ્લાસપાણી
  7. 1 ટી સ્પૂનઘી

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    આ દૂધ ને ખીરું કહેવાય છે.ગાય ને જ્યારે વાછરડા નો જન્મ થાય છે.ત્યારબાદ તુરંત બાદ નું દૂધ મળે છે તેમાંથી જ આ બળી બને છે.

  2. 2

    એક કઢાઈ મા કાંઠો મૂકી નીચે પાણી મૂકવાનું.ગરમ થવા દેવાનું.બીજી બાજુ ખીરામાં ખાંડ નું બૂરું નાખી હલાવવાનું.અને સાદું દૂધ નાખી એક નાની થાળી માં ઘી ચોપડવું.

  3. 3

    ત્યારબાદ તેમાં ખીરું નાખી ઇલાયચી જાયફળ નો ભુક્કો નાખી બીજી થાળી ઢાંકો.સાત થી આઠ મિનિટ માં છરી વડે કે ટૂથ પિક વડે જોઈ લેવાની.ચોંટે નહિ તો તૈયાર છે મીઠી રસભરી બળી.આવી ગયું ને પાણી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Anupama Mahesh
Anupama Mahesh @anupama
પર

Similar Recipes