સ્ટફ શિમલા ઈડલી (Stuffed Shimla Idli Recipe In Gujarati)

Chetna Patel @cook_25984332
સ્ટફ શિમલા ઈડલી (Stuffed Shimla Idli Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સુજીમાં છાશ એડ કરી, 10 મિનિટ રેસ્ટ આપવો. શિમલા ની ઉપર નો ભાગ કાપી, બીજ કાઢી સાફ કરવા. ગેસ પર સ્ટીમર તૈયાર કરવું.
- 2
હવે સુજીવાળા બેટર મા નમક, ઈનો મિક્સ કરી શિમલા મીર્ચમા અડધા સુધી ભરવું.
- 3
તૈયાર કરેલ સ્ટીમરમા શિમલા મુકવા, 10મિનિટ રાખી ચેક કરવું. જરૂર પડે તો થોડી વાર વધારે રાખવું.પછી તેને ઠડાં કરવા.
- 4
હવે પેનમાં તેલ ગરમ કરી તેમા રાઈ, જીરુ, તલ, ને લીમડો એડ કરી તેમાં શિમલા એડ કરી બે મિનિટ ચલાવી ગેસ બંધ કરી લેવો. (આમાં મરચા આપડી ઈચ્છા મુજબ આખા, વચ્ચે થી બેભાગ કે રીંગ મા ગોળ કાપવા)
- 5
હવે તૈયાર શિમલા ને ઈચ્છા અનુસાર ગાર્નિશ કરી સોસ સાથે સર્વ કરવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સ્ટફ રવા ઈડલી (Stuffed Rava Idli Recipe In Gujarati)
#EBરવા ની ઇન્સ્ટન્ટ ઈડલી તો બનતી હોય છે પણ એને સ્ટફિંગ ભરી ને બનાવવાથી ખૂબ ટેસ્ટી લાગે છે.. જેને ઈડલી સાથે ખવાતી કોકોનટ ચટણી અને સાંભાર ચટણી સાથે સર્વ કરી શકાય. Neeti Patel -
-
-
દલીયા ઈડલી (Daliya idli recipe in Gujarati)
#LB લંચબોક્સ માં ફાઇબર અને આર્યન થી ભરપૂર દલીયા માંથી બનતી આ ઈડલી ખૂબ જ પસંદ આવશે.આને રાત્રે પણ તૈયાર કરી શકાય. સવારે બેકિંગ સોડા અથવા ઈનો વાપરી ઝડપ થી તૈયાર કરી શકાય. Bina Mithani -
-
ઈડલી ચટણી (Idli Chutney Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#30mints (ઈન્સ્ટન્ટ રેસિપીઝ) Sneha Patel -
બટાકા વડા સ્ટફ ઈડલી (batata vada stuffed idli in gujarati)
#મોમબટાકા વડા સ્ટફ ઈડલી મને ખૂબ ભાવે છે. Ami Desai -
ખમણ શિમલા મિર્ચ
#સ્ટફડ#ઇબુક૧ખમણ એ ગુજરાતીઓ નો પ્રિય નાસ્તો છે. મેં શિમલા મરચા માં ખમણ નું મિશ્રણ ભરી ને તેને મરચા ની સાથે બાફ્યા છે. જે સરસ સ્વાદ આપે છે અને નવી વેરાયટી બનાવી શકાય છે. Bijal Thaker -
-
-
-
-
દંગેલું(dangelu recipe in gujarati)
આમ તો હાંડવા નો એક પ્રકાર બસ પુડલા ની જેમ ઉતારી શકાય પણ પુડલા કરતા થોડા દળદાર બનવા મા આવે છે#સુપર શેફ 4#વીક 4# દાળ રાઈસ વાનગી# પોસ્ટ 9 khushbu barot -
-
રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)
#GA4#Week7રવો પચવામાં ખૂબ હલકો હોય છે. તેની અલગ અલગ વાનગીઓ બનાવી ને આપડે પચવામાં હલકી હોય એવી વાનગીઓ ની મજા માણી શકીએ છીએ... આજે મેં નાસ્તા માટે રવા ઈડલી બનાવી છે. ચાલો રેસિપી જોઈએ. Urvee Sodha -
-
-
-
સ્ટફ ફ્રાઈડ ઈડલી (Stuffed Fried Idli Recipe In Gujarati)
#સ્ટફફ્રાયઈડલી#FFC6ઈડલી નાના મોટા સૌને ભાવે છે.આ એકવાર જરૂર થી ટ્રાય કરજો.#સ્ટફ ફ્રાય ઈડલી Urvashi Mehta -
-
ફરાળી સ્ટફ ઈડલી (Farali Stuffed Idli Recipe In Gujarati)
#GA4#Week8Steamedફરાળી સ્ટફ ઈડલી Khushbu Sonpal -
-
-
-
-
વઘારેલી ઈડલી (Vaghareli Idli Recipe In Gujarati)
ઈડલી બનાવતા ૧૦૦% ઈડલી વધે જ..મારે પણ એવું જ થયું.તો મેં પણ ઈડલી ને ધમધમાટવઘારી દીધી..સવાર ના નાસ્તા માં કે બપોરે ચા સાથે બહુ જ મજા આવે.. Sangita Vyas -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13988305
ટિપ્પણીઓ (10)