મેથી ની પૂરી (Methi poori Recipe in Gujarati)

Chetsi Solanki
Chetsi Solanki @cook_24037201
Ahemdabad

#GA4#week19

મેથી ની પૂરી (Methi poori Recipe in Gujarati)

#GA4#week19

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫૦ મિનિટ
  1. ૫૦૦ ગ્રામ મેંદો
  2. ૧ વાટકીમેથી સમારેલી
  3. ૧ ચમચીજીરા પાઉડર
  4. ૧ ચમચીમરી પાઉડર
  5. મીઠું સ્વાદ મુજબ
  6. તેલ તળવા + મોણ માટે

રાંધવાની સૂચનાઓ

૫૦ મિનિટ
  1. 1

    મેથી ને ગરમ પાણી માં ધોઈ લો જેથી એ છૂટી ન પડે લોટ માંથી. એક વાસણ માં મેંદા નો લોટ લો. એમાં મીઠું, જીરા પાઉડર અને મરી પાઉડર ઉમેરી મિક્સ કરી લો.

  2. 2

    હવે એ લોટ માં મુઠી વડે એટલું મોણ અને મેથી ઉમેરી અને કઠણ લોટ બાંધી લો.

  3. 3

    એ લોટ ના નાના ગોરાણા વાળી લો. પછી પૂરી ને સેજ જાડી વણી અને એમાં ચપુ થી કાણા પાડી લો. પછી એ પૂરી ને ધીમા તાપે લાઈટ બ્રાઉન તળી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Chetsi Solanki
Chetsi Solanki @cook_24037201
પર
Ahemdabad

ટિપ્પણીઓ

Similar Recipes