પાપડ-પનીર નું સ્ટાર્ટર (Papad Paneer Starter Recipe In Gujarati)

Ashlesha Vora
Ashlesha Vora @cook_26502355
ભુજ

પાપડ-પનીર નું સ્ટાર્ટર (Papad Paneer Starter Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મીનિટ
૩ લોકો
  1. ૧૦૦ ગ્રામ‌પનીર
  2. લિજજત પાપડ
  3. ૧ ચમચીમેયોનીઝ
  4. ૧ ચમચી સેઝવાન સોસ
  5. ૧‌ ચમચીચીલી સોસ
  6. જરૂર મુજબ ચાટ મસાલો
  7. ૨ ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

૧૫ મીનિટ
  1. 1

    સૌપ્રથમ પાપડ પનીર સ્ટાર્ટરર માટે સામગ્રી ભેગી કરો.

  2. 2

    ત્યારબાદ પનીરના ટુકડા કરી તેમાં સેઝવાન સોસ, ચીલી સોસ અને ટોમેટો કેચપ, મેયોનીઝ નાખી અને ચમચીથી હલાવો. ત્યારબાદ તેમાં ચાટ મસાલો નાખો.

  3. 3

    એક કડાઈમાં તેલ મૂકી અને પનીરના મિશ્રણને પાપડ માં રગદોળી ને તેલમાં શેલો ફ્રાય કરો.

  4. 4

    આ પાપડ પનીર ચાર્ટર ને ડેકોરેશન કરો. અને ટોમેટો કેચપ સાથે આનંદ માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ashlesha Vora
Ashlesha Vora @cook_26502355
પર
ભુજ

ટિપ્પણીઓ

Similar Recipes