પૂરી(Puri Recipe in Gujarati)

Ekta kumbhani
Ekta kumbhani @cook_25998522
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ લોકો માટે
  1. ૨ વાટકીઘઉં નો લોટ
  2. ૧ વાટકીચણાનો લોટ
  3. ૧ વાટકીઅડદનો લોટ
  4. ૧ ચમચીહળદર
  5. ૧ ચમચીઅજમા
  6. ૨ ચમચીમરચું પાઉડર
  7. જરૂર મુજબ મીઠું
  8. સમારેલા ધાણા
  9. ૧ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  10. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધા લોટ મિક્સ કરીને તેમાં હળદર, ચટણી, અજમા, આદુ મરચાની પેસ્ટ,મીઠું, ધાણા ભાજી અને બે ચમચી તેલ નાખીને બરાબર મિક્ષ કરીને નરમ લોટ બાંધવો.

  2. 2

    લોટને ૧૦થી ૧૫ મિનિટ સુધી ઢાંકીને રાખી પછી તેના લુઆ બનાવી લો. અને નાની- નાની પૂરી વણી લો.

  3. 3

    હવે એક પેનમાં તેલ ગરમ કરી. તેલ બરાબર ગરમ થઈ જાય એટલે તેમાં પૂરીને તળી લો.

  4. 4

    તો તૈયાર છે આપણી મિક્સ લોટની મસાલા પૂરી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ekta kumbhani
Ekta kumbhani @cook_25998522
પર

ટિપ્પણીઓ

Similar Recipes