રાંધવાની સૂચનાઓ
- 1
લોટ ને ચારી લો, તેમાં મીઠું, હળદર, અજમો, આદુ મરચાં લસણ ની પેસ્ટ અને તેલ ઉમેરો
- 2
જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધી લો.
- 3
તેના નાના લૂઆ બનાવીને પૂરી વણી લો.
- 4
એક કડાઈ મા તેલ ગરમ કરવા મૂકો, તેમાં પૂરી ને તળી લો.
- 5
ગરમ ગરમ પૂરી ચા કે કોફી સાથે સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
-
-
બેસન પૂરી (Besan Poori Recipe in Gujarati)
#GA4#Week9#Puri#Fried#CookpadGujarati#CookpadIndia Payal Bhatt -
-
-
-
-
રતાળુપુરી (Ratalu Puri Recipe In Gujarati)
#GA4#Week9#puriSurat Ni famous ratalu puri Sejal Dhamecha -
-
-
-
-
-
-
-
-
-
-
ફરસી પૂરી (Farsi Puri Recipe in Gujarati)
#GA4#Week9#Maida#Puri#CookpadGujarati#CookpadIndia Payal Bhatt -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14041977
ટિપ્પણીઓ