અંજીર સ્વીટ (Fig Sweet Recipe in Gujarati)

Bindi Shah
Bindi Shah @cook_24564889
Gujarat

વીન્ટર માટે અને ડાએટ, બાળકો, ડાયાબિટીસ પેશેન્ટ અને એનૅજી બુસ્ટર, હેમોકલોબીન વઘારવા માટે બેસ્ટ છે.
#GA4
#week9
#seeet

અંજીર સ્વીટ (Fig Sweet Recipe in Gujarati)

વીન્ટર માટે અને ડાએટ, બાળકો, ડાયાબિટીસ પેશેન્ટ અને એનૅજી બુસ્ટર, હેમોકલોબીન વઘારવા માટે બેસ્ટ છે.
#GA4
#week9
#seeet

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦
  1. નંગઅંજીર ૧૦
  2. ૬ નંગખજુર
  3. નંગબદામ રોસ્ટેડ ૧૦
  4. કાજુ ૧૦
  5. પીસ્તા ૧૦
  6. ૧ ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

૩૦
  1. 1

    અંજીર અને ખજુર ને મીકસર મા ક્રસ કરવા. ડૉયફુટ ને ઝીણા સમારવા અને રોસ્ટ કરી લેવા.

  2. 2

    કડાઈમ ઘી મુકી અંજીર ખજુર હલાવવા એકદમ સોફટ અને લચકા જેવુ થાય એટલે ૧ ચમચી માવો મીકસ કરી હલાવવુ તેમા રોસ્ટેડ ડા્યફુટ મીકસ કરી હલાવવુ અને થાળીમાં પાથરી ચોરસ બાઈટસ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bindi Shah
Bindi Shah @cook_24564889
પર
Gujarat

Similar Recipes