કેક (Cake Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ખજૂર ના ઠળિયા કાઢી સાફ કરી લો.
- 2
હવે પેન મા ઘી મૂકી ખજૂર ને ધીમી આચ પર એકદમ પોચો થાય ત્યાં સુધી સાતળો.(15/17 મિનિટ).કલર ચેન્જ થઈ જશે.
- 3
હવે સહેજ ઠરે એટલે વણી લો.પછી બિસ્કીટ મૂકી ખજૂર નુ લેયર ફરી બિસ્કીટ એમ કરી ખમણ મા રગદોળી લો.
- 4
તૈયાર છે ખજૂર બિસ્કીટ કેક....દિવાળી મા મજા માણો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ખજૂર બિસ્કીટ (Khajoor Biscuit Recipe In Gujarati)
ઉતરાયણ સ્પેશિયલ #USઉતરાયણ શિયાળામાં જ આવે છે અને ખજૂર પણ શિયાળામાં વધારે સારો મળે છે શિયાળામાં ખજૂર ખાવાથી ઘણા લાભ થાય છે આ ખજૂર બિસ્કીટ બાળકોને પણ ખૂબ જ ભાવે છે ખજૂર બાળકો એમનેમ નથી ખાતા તેને આ રેસીપી જો બનાવીને આપે તો તે ખાય છે Urvashi Solanki -
-
શિંગદાણા ખજૂર ના લાડુ (Singdana Khajur Laddu Recipe In Gujarati)
#કુકબુક#દિવાળી સ્પેશિયલ જુનાગઢ Seema Tank -
ખજૂર કેક(khajur cake in Gujarati)
બહુ જ ઇઝી એન્ડ કવીક રેસીપી છે.નાના મોટા બધાં ને બહું ભાવે એવી રેસીપી છે.સ્વીટ રેસીપી#માઇઇબુક megha vasani -
-
-
-
-
મેરીગોલ્ડ લેયર કેક (Mariegold layer cake recipe in Gujarati)
#goldenapron3 #week20 #chocolate Ekta Pinkesh Patel -
-
-
-
-
કાળા તલ નું કચરીયુ (Black Til Kachariyu Recipe In Gujarati)
#CB10શિયાળામાં ખૂબજ ઉપયોગી એવુ કાળા તલનુ કચરીયુ... Shah Prity Shah Prity -
-
-
-
-
-
-
-
-
-
ખજૂર ડ્રાય ફુટ બિસ્કીટ (Khajoor Dry Fruit Biscuit Recipe In Gujarati)
#WDમારીઆ રેસિપી કાજલ સોઢાની રેસીપી જોઈને બનાવી છે તેની રેસીપી મુજબ મેં ખજૂર ડ્રાય ફુટ ના બિસ્કીટ બનાવ્યા છે બહુ સરસ બન્યા છે અને તેની રેસિપી જોઉં છું અને ફોલો કરું છું તેની રેસિપી બહુ સરસ હોય છે તેની રેસિપી માંથી મને પ્રેરણા મળે છે તે બદલ આભાર હેપી વુમન્સ ડે ઓલ માય ફ્રેન્ડ Sejal Kotecha -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14024539
ટિપ્પણીઓ (6)