રીગણભરથું (Ringan bharthurecipe in gujarati)

Pallavi Gilitwala Dalwala @pallavi9972
રીગણભરથું (Ringan bharthurecipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
રિંગણ ધોઈ તેલ લગાવી ગેસ ઉપર સેકવું
- 2
બધી બાજુ થી સેકાઈ એટલે ઠંડું પડવા દેવું
- 3
બધી સામગ્રી સમારી લેવી
- 4
હવે રિંગણ ની છાલ કાઢીને મસળી લેવું
- 5
એક પેન માં તેલ મૂકી જીરું નાખી તતડે એટલે કાંદો નાંખી 2 મિનીટ સંતારવો પછી ટામેટું ઉમેરી બધો મસાલો ઉમેરી તેલ છૂટું પડે અને ટામેટું સેકાઇ ત્યાં સુધી સાંતળવું
- 6
પછી મશ્રેલું રિંગણ ઉમેરી જરુર પ્રમાણે પાણી નાખી 5 મિનીટ થવા દેવું
- 7
પછી ઝીણી સમારેલી લીલી ડુંગળી અને લસણ કોથમીર નાખી મિક્સ કરવું.. શિયાળુ સ્પેશિયલ રિંગણ ભરથું રેડી છે.. ખીચડી અને બાજરી ના રોટલા સાથે પીરસવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
રીંગણનો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
રીંગણ નો ઓળો એક ખુબ જ સ્વાદિષ્ટ ડીશ છે જે રીંગણ શેકીને બનાવવામાં આવે છે. રીંગણને ચૂલામાં, ગેસ પર અથવા તો ઓવન માં પણ શેકી શકાય. સીધા તાપ પર શેકવામાં આવતા રીંગણ માંથી એક સ્મોકી ફ્લેવર આવે છે જે રીંગણના ઓળા ને અનોખો સ્વાદ આપે છે. રીંગણના ઓળા ને સામાન્ય રીતે બાજરીના રોટલા સાથે પીરસવામાં આવે છે પણ એને રોટલી સાથે પણ પીરસી શકાય. spicequeen -
-
-
-
-
-
રીંગણા ના સ્ટાર્ટર (Eggplant Starter Recipe in Gujarati)
#GA4#Week9#Eggplant#bread#maida Ankita Pandit -
-
-
-
ફણસી ના પરાઠા (Frenchbeans Paratha Recipe In Gujarati)
#GA4#Week19#Frenchbeans Pallavi Gilitwala Dalwala -
-
-
-
-
-
-
મગનું સલાડ (Mag Salad Recipe In Gujarati)
આ એક હેલ્ધી વાનગી છે આને તમે ડાઈટ ફૂડ તરીકે પણ ઉપયોગ કરી શકો છો આ વાનગીમાં તેલનો ઉપયોગબિલકુલ કરવામાં નથી આવ્યો. તો ચાલો બનાવીએ મગનું સલાડ.#GA4#Week5 Tejal Vashi -
-
ભરતું(Bharthu Recipe in Gujarati)
#GA4#week9#Eggplantઆમ તો મોટા ભાગે રીંગણ ને ગેસ પર શેકી ને છાલ કાઢીને ભરતું બનાવે છે પણ અહી આપણે રીંગણ ને બાફી ને બનાવીશું. Reshma Tailor -
-
મસાલા પાપડ (Masala Papad Recipe In Gujarati)
#સાઈડ#પોસ્ટ5#cookpadindia#cookpadGujaratiડીનર સાથે પાપડ નહીં હોય તો ખાવા ની મજા નથી આવતી. એકદમ ચટપટી સાઈડ ડિશ મસાલા પાપડ એકદમ રેસ્ટોરેન્ટ સ્ટાઇલમાં બન્યા હતા, જરૂર થી એક વાર ટ્રાય કરજો. Shreya Jaimin Desai -
મેક્સિકન ચીલી બીન સૂપ(Mexican chilly bean soup recipe in gujarati)
#સુપરશેફ3#માઇઇબુક#પોસ્ટ 27 Payal Mehta -
છોલે સેન્ડવીચ
#RB3 જ્યારે પણ બધાને તીખું ચટપટુ ખાવાનું મન થાય ત્યારે આ સ્ટ્રીટ સ્ટાઇલ સેન્ડવીચ બનાવુ. આ સેન્ડવીચ નાના મોટા દરેક ને ભાવશે. Dipika Bhalla -
-
સુરતી મસાલા કોર્ન ચાટ.(Surati Masala corn chat Recipe in Gujarati.)
#સુપરર્સેફ3#મોન્સુન આ ચાટ સુરતી લોકો ને ખુબજ પસંદ છે વરસતાં વરસાદ માં સુરતી લોકો આ ચાટ ની મઝા માણવા નિકળી પડે છે.તમે પણ ટ્રાય કરજો. Manisha Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14032569
ટિપ્પણીઓ