Bourbon બિસ્કીટ કેક

Bina Udani @cook_19664041
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ bon bon બિસ્કિટના કટકો કરો ભૂકો કરો પછી તેમાં દૂધ ઉમેરો અને તેનું મિશ્રણ બનાવો થોડું ઘટ્ટ રાખો પછી તેમાં એક પાવૂચ ઇનો નાખો અને પછી મિક્સ કરી અને કુકરમાં મિશ્રણ રાખી દો
- 2
કુકર ને ગરમ કરી રાખો તેની અંદર નિમક નાખી ગરમ કરો મિશ્રણ નાખી અને ત્રીસ-પાંત્રીસ મિનીટ સુધી બેક કરો પછી કેક ને ઠરવા દો
- 3
ત્યારબાદ તેને ચોકલેટ syrup થી કવર કરો અને જેમ્સ અને ચોકલેટ બોલ થી ગાર્નીશ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
બોર્ન બોર્ન બિસ્કીટ કેક (Bournbon Biscuit Cake Recipe In Gujarati)
#ChooseToCook#My FavoriteRecipe મારા દિકરા નાં જન્મ દિવસ ઉપર કેક મે ધરે જ બનાવી મારા દિકરા ને કેક બહુ જ ભાવે છે મારા દિકરા ની ફેવરિટ કેક Vandna bosamiya -
-
ઓરીયો બોન કેક(oreo bon bon cake in Gujarati)
#વીકમીલ૨# સ્વીટ ડિસ# માઇઇબુક #રેસીપી પોસ્ટ 23 Yogita Pitlaboy -
-
-
-
-
બિસ્કીટ કેક(Biscuits cake recipe in Gujarati)
#goldenapron3#Week19Keyword:pancake Dharti Kalpesh Pandya -
-
-
-
-
-
ચોકલેટ,બિસ્કીટ વીથ ક્રીમ કેક
#Goldanapro આ કેક નાના બાળકો ને બહું જ ભાવે ને આ કેક ખાવા ની મજા પડે છે બધા આ કેક બનાવો.અને ખાવા ની મજા માણો. Urvashi Mehta -
-
-
ઓરીઓ ચોકલેટ બ્રાઉની વિથ આઈસ્ક્રીમ(Oreo Chocolate Brownie With Ice-cream Recipe In Gujarati)
#GA4#Week2#browni Bindiya Shah -
-
-
-
-
-
-
મેરી ગોલ્ડ બિસ્કીટ ની કેક
#ઇબુક૧#૨૨બિસ્કીટ ની કેક બનાવવા મા સરળ અને ઝડપી બની જાય છે અને સ્વાદિષ્ટ લાગે છે mamtabhatt829@gmail.com Bhatt -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11257215
ટિપ્પણીઓ