ટામેટાં નું સૂપ(Tomato Soup Recipe in Gujarati)

vallabhashray enterprise
vallabhashray enterprise @cook_26307318
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧૦ ૧૨ નગ ટામેટા
  2. બટેટુ
  3. 2લીલા તીખા મરચા ૧ ટુકડો આદું
  4. વઘાર માટે તેલ ઘી
  5. તો જ લવિંગ અને લીમડો
  6. રાઈ જીરુ
  7. 1 વાટકીગોળ
  8. જરૂર મુજબ મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક કુકરમાં ટમેટાની સુધારી તેના બે લીલા મરચા આદુ નો ટુકડો અને કાચું 1 બટેટું નાખી અને જરૂર મુજબ પાણી અને મીઠું નાખી પાંચ-સાત સીટી વગાડી લો

  2. 2

    પછી તેમાં તેને બ્લેન્ડરથી ક્રશ કરી અને એક ચારણીમાં નીચે તપેલી રાખી અને ગારી લ્યો

  3. 3

    એક તપેલીમાં થોડું ઘી અને તેલ ગરમ મૂકો. પછી તેમાં લીમડો તજ લવિંગરાઈ જીરું હિંગ ઉમેરી અને તેમાં ટમેટાની પ્યુરી એડ કરો પછી તેમાં જરૂરી મુજબના મસાલા અને ગોળ ઉમેરો

  4. 4

    પછી તેની પાંચ-દસ મિનીટ માટે ફાસ્ટ ગેસ પર ઉકાળો

  5. 5

    તો તૈયાર છે હેલ્ધી ટોમેટો સૂપ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
vallabhashray enterprise
પર

ટિપ્પણીઓ

Similar Recipes