ગોલગપ્પા(Golgappa recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગોલગપ્પા બનાવવા માટે બધી સામગ્રી ભેગી કરો. ત્યારબાદ એક કથરોટમાં રવો, મેંદો, એકદમ ઠંડા પાણીથી નરમ લોટ બાંધી પંદર-વીસ મિનિટ રહેવા દો,
- 2
ત્યારબાદ લુવા બનાવી લો, વણવા માટે મેંદાનો લોટ લેવો, ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો, તેલ થઈ જાય ત્યારબાદ લુવા બનાવ્યા હતા તેને ગોળ આકાર માં વાણી લો ત્યારબાદ,
- 3
ત્યારબાદ નાની ગ્લાસડી વડે પૂરી જેવો ગોળ આકાર આપી દો, ત્યારબાદ તેલમાં તળી લો. ત્યારબાદ સોનેરી કલર ની થઈ જાય પછી કાઢી લો,
- 4
ગોલગપ્પા તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ઘૂઘરા (Ghughra Recipe in Gujarati)
મીઠા ઘુઘરા,. (દિવાળી સ્પેશ્યલ)#GA4#week9 vallabhashray enterprise -
-
-
-
ફરસી પૂરી (Farsi Puri Recipe in Gujarati)
#GA4#Week9#Maida#Puri#CookpadGujarati#CookpadIndia Payal Bhatt -
-
-
-
-
-
-
-
-
શક્કરપારા(shakkarpara Recipe in Gujarati)
# Fried# Maida# Sweet#GA4#week9ગોળ ના શક્કરપારા Neeta Parmar -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14095043
ટિપ્પણીઓ