મિસળ પાઉં(Misal pav Recipe in Gujarati)

Palak Modi
Palak Modi @cook_26368484

મિસળ પાઉં(Misal pav Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 લોકો માટે
  1. 150 ગ્રામમિક્સ કઠોર
  2. 1મોટી નંગ ડુંગળી
  3. 5-6કરી લસણ
  4. 1નાનો ટુકડો આદું
  5. 2 નંગટામેટા
  6. કોથમીર
  7. 1 ચમચીમીઠું
  8. 1 ચમચીલાલ મરચું
  9. 1/2 ચમચીહળદર
  10. 1/2ધાણાજીરું
  11. 1 ચમચીગરમ મસાલો
  12. 2 ચમચીતેલ
  13. 1 ચમચીજીરું
  14. 2 નંગલવિંગ
  15. ટુકડોતજ નાનો
  16. પાઉં
  17. ચવાણું

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મિક્સ કઠોર ને 4 થી 5 કલાક પલારી રાખો. પછી પાણી કાઢી તેને 5 થી 6 કલાક ફણગાવા દો. તેને કૂકર માં 3 સીટી વગાડી બાફી લો.

  2. 2

    ડુંગળી લસણ અને આદું ને ચોપ કરી 2 ચમચી તેલ માં તજ, લવિંગ અને તમાલ પત્ર નો વઘાર કરી પેસ્ટ ને ઉમેરો. બરાબર સંતરાઈ જાય એટલે તેમાં ચોપ કરેલા ટામેટા ઉમેરો. 5 મિનિટ પછી તેલ છૂટે એટલે તેમાં બધાં મસાલા મિક્સ કરી ને પાણી માં ઉમેરી લી પેસ્ટ એડ કરો.

  3. 3

    મસાલા સારી રીતે મિક્સ થઇ જાય એટલે તેમાં ફણગાવેલા કઠોર ઉમેરી લો. 5 મિનિટ થવા દો. પછી રેડી છે આપણું મિસળ

  4. 4

    જેને પાઉં સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Palak Modi
Palak Modi @cook_26368484
પર

Similar Recipes