લીલી ડુંગળી શાક (Green Onion shaak Recipe in Gujarati)

Alpa Jivrajani
Alpa Jivrajani @cook_26417515
Rajkot

લીલી ડુંગળી શાક (Green Onion shaak Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનીટ
4 લોકો માટે
  1. 250 ગ્રામડુંગળી
  2. 150 ગ્રામમેથી દાણા
  3. લસણ 15 કળી
  4. 3ચમચા તેલ
  5. મીઠું સ્વાદાનુસાર
  6. મરચું સ્વદાનુસાર
  7. 1 ચમચીધાણાજીરું
  8. ચમચીખાંડ અડધી
  9. 1 ચમચીકોથમરી

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ મેથી ને ધોઈ ને 3થી 4 કલાક પલાળવી ત્યારબાદ બાફી લેવી

  2. 2

    હવે ડુંગળી ને ધોઈ ને ઝીણી સમારવી અને એક કડાઈ માં તેલ મૂકી તેમાં લસણ ની 4 થી 5 કળી સમારીને નાખવી

  3. 3

    હવે તેમાં ડુંગળી નાખવી અને બધા મસાલા નાખવા અને બરાબર મિક્સ કરવું

  4. 4

    ડુંગળી થોડી ચડી જાય એટલે તેમાં મેથી નાખવી અને બાકી વધેલું લસણ પીસી તેમાં લાલ મરચું પાઉડર નાખી શાક માં નાખવું

  5. 5

    અને બરાબર હલાવવું હવે શાક માંથી તેલ છૂટું પડે ત્યાં સુધી ચડવા દેવું

  6. 6

    સરસ ચઢી જાય એટલે ગેસ પર થી ઉતરી ને ગરમ ગરમ પીરસો ઉપર કોથમીર ભભાવવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Alpa Jivrajani
Alpa Jivrajani @cook_26417515
પર
Rajkot
મને રસોઈ બનાવવાનો અને બીજાને ખવડાવવાનો બહુ શોખ છેકુકપેડ થી મને ઘણું શીખવા મળશે.
વધુ વાંચો

Similar Recipes