લીલી ડુંગળી નૂ શાક(Green Onion Shaak Recipe in Gujarati)

Vaghela Bhavisha
Vaghela Bhavisha @bhavisha153

લીલી ડુંગળી નૂ શાક(Green Onion Shaak Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 100 ગ્રામસેવ
  2. 3-4 નંગલીલી ડુંગળી
  3. 1 ચમચીલીલી ચટણી
  4. 1/2 ચમચીમીઠું
  5. ચપટીહળદર
  6. ચપટીહિંગ
  7. 2 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ લીલી ડુંગળી ને ઝીણી સુધારી લો

  2. 2

    એકવાર તપેલીમાં બે ચમચી તેલ ગરમ કરવા માટે મૂકો તેલ ગરમ થઇ જાય એટલે તેની અંદર રાઈ અને જીરું ઉમેરો અને થોડીવાર પછી તેમાં ઝીણા સમારેલા ટામેટાં ઉમેરો

  3. 3

    ત્યારબાદ તેમાં સમારેલી ડુંગળી ઉમેરો અને તેમાં સ્વાદ અનુસાર ની ચટણી હળદર અને ધાણાજીરું બધાને સરખી રીતે મિક્સ કરી લો

  4. 4

    અને તેને ૬ થી ૭ મિનીટ સુધી પાકવા દો અને તૈયાર પછી તેમાં તે ઉમેરો અને પછી તેને ત્રણ થી ચાર મિનીટ સુધી પાકવા દો

  5. 5

    એટલે આપણું ડુંગળીનું શાક તૈયાર થઈ જશે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaghela Bhavisha
Vaghela Bhavisha @bhavisha153
પર

Similar Recipes