મીક્સ કઠોળ રગડો (Mix Kathol Ragda Recipe In Gujarati)

#GA4 #Week11 #GreenOnion
શિયાળા માં શાકભાજી તો બહુ જ આવે છે.. પરંતુ ક્યારેક કઠોળ ગરમ ગરમ અને તીખું તીખું ખાવું હોય તો ઠંડી ની સીઝનમાં વધારે મજા આવે.. મેં મીક્સ કઠોળ નો રગડો એટલે જ બનાવ્યો અને તેમાં શિયાળા માં મળતા લીલું લસણ ,લીલી ડુંગળી નાખીને બનાવ્યુ છે..
મીક્સ કઠોળ રગડો (Mix Kathol Ragda Recipe In Gujarati)
#GA4 #Week11 #GreenOnion
શિયાળા માં શાકભાજી તો બહુ જ આવે છે.. પરંતુ ક્યારેક કઠોળ ગરમ ગરમ અને તીખું તીખું ખાવું હોય તો ઠંડી ની સીઝનમાં વધારે મજા આવે.. મેં મીક્સ કઠોળ નો રગડો એટલે જ બનાવ્યો અને તેમાં શિયાળા માં મળતા લીલું લસણ ,લીલી ડુંગળી નાખીને બનાવ્યુ છે..
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બાફેલા મીક્સ કઠોળ (કાળા ચણા,છોલે ચણા,મગ, મઠ, લીલા વટાણા, ચણા ની દાળ,મસૂરની દાળ બધા ને 7 કલાક સુધી પલાળી ને બાફી લો), બાફેલા બટાકા ના ટુકડા, લીલી ડુંગળી સમારેલી, ટામેટા સમારેલા,અને ટામેટા ની પ્યુરી બધું તૈયાર કરી લો.
- 2
હવે ગેસ ચાલુ કરી એક પૅન માં તેલ ગરમ કરો. તેમાં જીરું અને હિંગ નાખી વઘાર થવા દો. હવે તેમાં ડુંગળી સમારેલી, લીલી ડુંગળી સમારેલી, આદુ મરચા લસણ વાટેલા ઉમેરીને સાંતળો ત્યારબાદ તેમાં ટામેટા અને ટામેટા પ્યુરી ઉમેરી ને સાંતળો અને મીક્સ થવા દો.
- 3
હવે તેમાં બાફેલા કઠોળ અને બાફેલા બટાકા ઉમેરીને તેમાં મીઠું,મરચું, હળદર,ધાણા જીરું,ગરમ મસાલો નાખીને મીક્સ કરી જરૂરી પાણી ઉમેરી ને મીક્સ કરી ઢાંકીને 5 મિનિટ રાખો.
- 4
બધું બરાબર મીક્સ થઈ જાય એટલે લીંબુનો રસ ઉમેરીને મીક્સ કરો અને ગેસ બંધ કરી લો.એટલે મીક્સ કઠોળ નો રગડો તૈયાર.. કોથમીર ઉમેરીને ગાર્નીશ કરો.
- 5
રગડા ને ચાટપુરી, દહીં ને ચવાણા સાથે ગરમ ગરમ ખાવાની મજા લો. કઠોળ રગડા સાથે બ્રેડ પણ ખાવા માટે ઉપયોગ કરી શકાય.
Top Search in
Similar Recipes
-
-
મિક્સ કઠોળ (Mix Kathol Recipe In Gujarati)
શનિવાર એટલે ઘરે કઠોળ જ કરવાનું..તો આજે મેં સાત કઠોળ ભેગા કરી ને બનાવ્યું..અને બહુ જ ટેસ્ટી થયું.. Sangita Vyas -
મિક્સ કઠોળ નું શાક (Mix Kathol Shak Recipe In Gujarati)
#GA4#Week11 ફણગાવેલા કઠોળ એ પોષ્ટિક આહાર 6 અને પોષણ માટે કઠોળ ખાવું જરૂરી 6. Amy j -
પાણી-પૂરી વીથ રગડો
#SFCપાણી - પૂરી કોને ના ભાવે ? પાણી - પૂરી મગ, ચણા અને બટાકા નાંખી ને ખાવા માં આવે છે પણ ગરમ -ગરમ કઠોળ ના વટાણા ના રગડા સાથે પણ એટલીજ સ્વાદિષ્ટ લાગે છે.Cooksnap@ Shraddha Padhar Bina Samir Telivala -
મિક્ષ કઠોળ(Mix kathol Recipe in Gujarati)
શાકભાજી ઘર માં લાવેલુ ન હોય અથવા શાક બનાવાનો કંટાળો આવે ત્યારે આ ગ્રેવી વાળા મિક્સ કઠોળ સારો વિકલ્પ છે. જે સાવ સરળ રીતે બની જાય છે અને કોઇવાર અલગ બનાવાથી સ્વાદ માં પણ નવીનતા મળે છે. Bansi Thaker -
મિક્સ કઠોળ
#નાસ્તો#ઇબૂક૧#૨સવાર ના નાસ્તા માં જો હેલ્થ નું વિચારી ને કોઈ નાસ્તો કરવાની ઈચ્છા હોય તો મિક્સ કઠોળ ને આપડે સરસ રીતે લઇ શકાય.ને મજા પણ આવે નાસ્તા માં ગરમા ગરમ મિસક્સ કઠોળ મળે તો મજા જ આવે. Namrataba Parmar -
-
મિક્સ કઠોળ ફ્રેન્કી(mix kathol frankie recipe in gujarati
સહુથી આરોગ્યપ્રદ નાસ્તો કહી શકાય અને આ કોવિદ 19 માં પ્રોટીન લેવલ બહુ સારું જળવાય Madhavi -
મીક્ષ કઠોળ સલાડ (Mix Kathol Salad Recipe In Gujarati)
કઠોળ માં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ અને આયર્ન રહેલા હોય છે. વેજીટેરીઅન માટે આ એક બેસ્ટ ઓપ્શન છે જેમાં થી આપણા ને બધા જ પ્રોટીન તથા વિટામિન મળી રહે છે. કઠોળ આપણા ને વજન ઘટાડવામાં, બ્લડ કોલેસ્ટ્રોલ ઓછો કરવામાં, તેમજ બ્લડ ખાંડ ને પણ કંટ્રોલ માં લાવે છે.તો ચાલો આજે આ બધા ફાયદાઓ થી ભરપૂર કઠોળ નું સલાડ બનાવીએ.#cookpadindia#cookpad_gu#beanssalad Unnati Bhavsar -
મિસળ પાવ(Misal Pav Recipe in Gujarati)
#કઠોળમિસળ પાવ મહારાષ્ટ્ર ની ખુબજ પ્રખ્યાત ડીશ છે જે કઠોળ માંથી બનાવવા માં આવે છે ખાસ કરી ને શિયાળા ની ઠંડી માં ખાવાની બહુજ મજા પડે છે કારણ કે આ ડીશ એકદમ સ્પાઈશી અને ટેસ્ટી છે તમને પણ આ ડીશ જરૂર થી ગમશે તો ચાલો મિસળ પાવ બનાવીએ Archana Ruparel -
મીસળ પાવ(Misal pav Recipe in Gujarati)
આ રેસિપી કઠોળ માંથી બંને છે કઠોળ ખાવાથી તાકાત આવે છે તો બનાવી મજાની રેસિપી મીસળ પાવ. #Week 1 Jigna Patel -
મિક્સ કઠોળ સેવ ઉસળ (Mix Kathol Sev Usal Recipe In Gujarati)
#Trend#Cookpad Gujarati#Cookpad India Amee Shaherawala -
મિક્ષ કઠોળ&વેજિટેબલ હેલદી સલાડ (Mix Kathol & Vegetable Healthy Salad Recipe In Gujarati)
#Week5#GA4મિત્રો સલાડ એટલે એક હેલદી ખોરાક.જે ખવામાં ખૂબ જ ટેસ્ટી અને આપણા હેલ્થ માટે પણ ખૂબ સારું હોય છે. સલાડ આપણે વેજિટેબલ, ફ્રૂટ, કઠોળ ના ઉપયોગ થી ખૂબ સરસ બની શકે છે.આજે મે તો બનાવી લીધું છે સલાડ એક દમ હેલદી.મારા ઘરે બધાને બહુ ભવ્યું છે.મિત્રો મારી રેસીપી ગમે તો તમે એને જરૂર થી બનાવજો.અને મને કહેજો કેવું બન્યું. megha sheth -
મિક્સ કઠોળ પુલાવ (Mix Kathol Pulav Recipe in Gujarati)
#GA4#week19#PulaoSprouts pulao😋 Dimple Solanki -
મીક્સ સ્પ્રાઉટ રેપ (Mix Sprouts Wrap recipe in Gujarati)
#GA4#Week11#Sproutsફણગાવેલા કઠોળ માંથી આપણે બહુ બધી રેસીપી બનાવતા હોઈએ છે. આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું ફણગાવેલા મિક્સ કઠોળ ની એક બહુ જ ટેસ્ટી રેપ ની રેસીપી. આ રેપ એકદમ હેલ્ધી છે તમે ડાયટ માટે પણ બનાવીને ખાઇ શકો છો અને એકદમ ચટપટો બને છે બાળકોને તો બહુ જ ભાવશે. Rinkal’s Kitchen -
મિશ્ર ફણગાવેલા કઠોળ કરી
#કઠોળઆ રેસીપી માં ફણગાવેલા મિશ્રીત કઠોળ ને એકદમ સ્વાદિષ્ટ બનાવવામાં આવ્યા છે. કઠોળ તૈયાર થઈ જાય અને પીરસ્તી વખતે એના ઉપર મિક્સ ચવાણુ ભભરાવા માં આવ્યું છે. સાથે ત્રિકોણી પરોઠા અને કાંદો પિરસિયો છે. Krupa Kapadia Shah -
પાઉં રગડો.(Pav Ragda Recipe in Gujarati)
#SF પાઉં રગડો એ ગુજરાત ના સૌરાષ્ટ્ર નું ચટપટું અને ટેસ્ટી સ્ટ્રીટ ફૂડ છે. Bhavna Desai -
મીક્સ વેજ ઉપ્પીટુ, મીક્સ વેજ ઉપમા, કારા ભાત (Mix Veg Upitu Recipe In Gujarati)
#સાઉથ, #વીક3, બેંગ્લોર-કર્ણાટક સ્ટાઈલ ગરમ બ્રેકફાસ્ટ રેસીપી મીક્સ વેજ ઉપ્પીટુ- કન્નડ ભાષા માં ઉપમા ને ઉપ્પીટુ કહેવાય છે, એને કારા ભાત પણ કહે છે . આ ચીરોટી રવા માં થી પણ બનાવી શકાય છે. ગરમ ઉપ્પીટુ ઉપર ઘી નાખી ને ખાવાની મજા કંઇક અલગ જ આવે છે. ત્યાં રવા નાં શીરા ને કેસરી ભાત કહેવાય છે. Manisha Sampat -
પાઉ રગડો (Pav Ragda Recipe In Gujarati)
#SF#cookpadindiaલાલપુર નો ફેમસ રગડો મે પણ આજે બનાવ્યો છે તમે પણ ટ્રાય કરજો Rekha Vora -
-
મીક્ષ કઠોળ સલાડ (Mix Kathol Recipe In Gujarati)
#GA4#Week5સલાડ ઘણી બધી રીતના બને છે. જેવા કે વેજીટેબલ સલાડ, કોરન સલાડ, રશિયન સલાડ અને બીજા ઘણા બધા.એવા જ એક સલાડ ની રેસીપી આજે મે તમારી સાથે શેર કરી છે એ છે મીક્ષ કઠોળ નું સલાડ. આ સલાડ જો તમે એક બાઉલ ખાવ તો તેમાથી ફુલ પો્ટીન મળે છે.અને લંચ મા પણ આ સલાડ લઈ શકાય છે.Apeksha Shah(Jain Recipes)
-
હોટ કોફી (Hot Coffee Recipe In Gujarati)
ક્યારેક ક્યારેક આફ્ટરનું ના ગરમ ગરમ કોફી પીવાનુ મન થાય તો કોફી સાથે થોડો લાઈટ સ્નેક્સ લઈ શકાય . Sunset જોતા જોતા evening એન્જોય કરી શકાય. Sonal Modha -
રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
#EB#week7રગડા પૂરી એ ગુજરાત માં ખૂબ ફેમસ છે. તેને ગરમ પાણી પૂરી ના નામે પણ ઓળખાય છે.રગડા પેટીસ ના રગડા નો ઉપયોગ પણ કરી શકાય છે. અને ટેસ્ટ મા પણ મસ્ત હોય છે.તેમાં પાણી પૂરી નું પાણી, મીઠી ચટણી નાખી ને ખવાય છે . Helly shah -
બ્રેડ રગડો (Bread Ragdo Recipe In Gujarati)
શિયાળામાં ગરમા ગરમ રગડો ખાવાની મજા આવે છે.Bhavana Mankad
-
રગડા પૂરી (Ragda Puri Recipe in Gujarati)
#EBWeek 7ગરમ ગરમ રગડા પૂરી નો ખરો સ્વાદ તો ત્યારેજ આવે . જયારે રગડા માં પાણી પૂરી નું પાણી ઉમેરાય,તેમાં માથે થોડી ડુંગળી, સેવ નાખી,રગડા પૂરી ખાવાની મજા પડી જાય. Archana Parmar -
વેજીટેબલ ક્લીયર સૂપ (Vegetable Clear Soup Recipe In Gujarati)
સૂૂપ / જ્યુસ રેસીપી#SJC વેજીટેબલ ક્લીયર સૂપશિયાળા ની ઠંડી મા ગરમ ગરમ સૂપ પીવાની મજા આવે . અને શાકભાજી પણ તાજા અને સરસ આવતા હોય છે . તો આજે મે વેજીટેબલ ક્લીયર સૂપ બનાવ્યુ. Sonal Modha -
-
રગડો પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
Taskરગડો પેટીસ, પાણીપુરી, રગડાસમોસા, બટાકાપૌવા વગેરે મા વાપરી શકો Bina Talati -
રગડો(Ragdo recipe in Gujarati)
#GA4#week11શિયાળા ની ઠંડી માં ગરમાં ગરમ શક્કરિયા નો રગડો ખાવા ની એક અલગ જ મજા છે🤗🤗. આ રગડો મારા સાસુ👌👌 ખુબજ સરસ બનાવે છે તો એમની પ્રેરણા થી મેં પણ એમના જેવો જ રગડો બનાવ્યો છે તો ફ્રેંડ્સ તમે પણ જરૂર થી ટ્રાય કરજો ☝️.આ રગડો ખુબજ સરસ લાગે છે. બાળકો આમ તો શક્કરિયા નથી ખાતા પણ જો રગડો બનાવી ને આપીએ તો તે ખુબજ શોખ થી ખાય છે.😋😋😋 તો મારી રેસિપી જોઈ ને તમે પણ 1 વાર જરૂર થી ટ્રાય કરજો...👍👍 Rinku Rathod -
More Recipes
ટિપ્પણીઓ (10)