રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણ ના બાજુમાં લોટ કાઢીને તેની અંદર ખમણેલું ગાજર ઉમેરો, તેમાં ખમણેલી દૂધી ઉમેરો, લીલી મેથીના પાન પણ નાખો, લીલી ડુંગળી ઝીણી સમારેલી અને તેના પાન પણ નાખો, ત્યારબાદ તેમાં બધા જ મસાલા અને બધા જ ઉમેરી, તેલનું મોણ નાખી જરૂર મુજબ પાણી નાખીને તેનો લોટ બાંધો.
- 2
તે લોટ માટે હાથમાં થોડુંક લોટ લઇ તેના મુઠીયા વાળો. તે મુઠીયાને ઢોકળીયામાં બાફવા રાખો.મુઠીયા બફાઈ જાય એટલે તેના નાના પીસ કરી દો.
- 3
તૈયાર બાદ એક વાસણમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ,જીરુ, મીઠો લીમડો ઉમેરો. ત્યારબાદ તેમાં મીઠું ઉમેરી તેને મિક્સ કરો. તેમાં થોડા લીલા ધાણા ઉમેરો. એક પ્લેટમાં કાઢી મનગમતી ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મિક્સ વેજ ઓરો (Mix Veg olo Recipe in Gujarati)
શિયાળામાં બધા જ શાકભાજી ભરપૂર પ્રમાણમાં મળતાં રહે છે અને નાના બાળક છે તે જલદીથી શાક ખાતા નથી હોતા તેથી મેં મિક્સ ઓળો બનાવ્યો કે જેને ખબર જ ન પડે બાળકોને કે આમાં કયા કયા શાકભાજી વિશે તેમાં ખાસ કરીને મોગરી એ તો શિયાળામાં જ મળતી રહે છે અને બાળકો એમ જ દેખાતા નથી પણ શાકમાં નાખી હોય તોતે ઝટ ખાઈ લે છે. Varsha Monani -
-
-
મુઠીયા(Muthiya Recipe in Gujarati)
#GA4#Week2અહીં મેં પાલક અને મેથીની ભાજી અને ત્રણ જાતના લોટ મિક્સ કરીને મુઠીયા બનાવ્યા છે તે ખૂબ હેલ્દી છે. Neha Suthar -
-
-
-
-
મેથીના મુઠીયા (Methi Muthiya Recipe In Gujarati)
#GA4#Week8મારા સાસરામાં માં શિયાળામાં આ વાનગી ખૂબ જ બનાવે.એ બહાને મેથી પણ બાળકોના જમવામાં સામિલ થાય.અને મોટી ઉંમરના લોકો તો તેલ સાથે બાફેલા ગરમા ગરમ મુઠીયા ની મોજ માણે. બાળકો સોસ સાથે હોંશે હોંશે ખાય Davda Bhavana -
-
દુધી ના મુઠીયા (Dudhi Muthiya Recipe In Gujarati)
#સ્નેકસ#માઇઇબુક#પોસ્ટ:-5આજે દુધી ના મુઠીયા મેં ઢોકળા સ્ટાઈલ માં બનાવી ને પીરસ્યા છે..પહેલીવાર આ રીતે બનાવી લીધા બહુ જ સરસ બન્યા છે.. Sunita Vaghela -
-
-
સીમલા મરચાનું શાક પંજાબી સ્ટાઈલ(Punjabi capsicum sabji recipe in Gujarati)
#GA4#Week13 Varsha Monani -
લીલી ડુંગળી ની કઢી(Green Onion Kadhi Recipe in Gujarati)
#GA4#week11#cookpadindia Riddhi Ankit Kamani -
બ્રાઉન રાઈસ વીથ સ્પ્રિંગ ઓનીયન એન્ડ મિક્સ વેજીટેબલ(Veg brown rice recipe in Gujarati)
#GA4#Week11#Green onion Vaidehi J Shah -
લીલી ડુંગળીના મલ્ટીગ્રેઈન મુઠિયાં(spring onion multigrain muthiya recipe in Gujarati)
#GA4#Week11 Bhumika Parmar -
દૂઘી ના મુઠીયા (Dudhi muthiya recipe in Gujarati)
#મોમમારી મોમ ના બનાવેલા મુઠીયા મને ખુબ જ ભાવે છે જયારે હુ બનાવુ તયારે એવુ લાગે કે મોમ મારી જોડે છે મારે એક ગીત લખવુ છે જે: મીઠા મઘુ ને મીઠા મેહુલા રે લોલ એથી મીઠી છે મોરી માત રે જનનીની જોડ સખી નહી જડે રે લોલ લવ યુ મોમ😘😘 Sejal Patel -
-
-
મેથી ના મુઠીયા(Methi muthiya recipe in Gujarati)
#ga4#week2બધા ગુજરાતીના ઘર નું રાત નું મનપસંદ ભાણુ મુઠીયા. Shruti Hinsu Chaniyara -
-
મન્ચાઉ સુપ(Manchow Soup Recipe in Gujarati)
#GA4#Week11#Green Onion#Chinese Soup# Manchow Soup Aarti Lal -
-
-
-
-
મુઠીયા(Muthiya Recipe in Gujarati)
અહીં મેં રસિયા મુઠીયા બનાવ્યા છે.જેમાં દાદીમાને ખૂબ જ પ્રિય હતા#GA4#week12#post 9#Besan Devi Amlani -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14125531
ટિપ્પણીઓ (2)