ચીક્કી(Chikki Recipe in Gujarati)

#MW1
#immunitybooster
શિયાળાની ઋતુમાં અલગ અલગ પ્રકારની વાનગીઓ ખાવામાં આવે છે શરીરને તંદુરસ્ત અને હેલ્ધી બનાવવા માટે તમે આજે બાળકો પણ ખાઈ શકે બંદર વગર તો શિયાળો આપણે શરૂ જ ના થાય એ વાત છે તમે ગુંદર મખાના હેલ્ધી વર્ઝન લઈને ચીકકી નું
ચીક્કી(Chikki Recipe in Gujarati)
#MW1
#immunitybooster
શિયાળાની ઋતુમાં અલગ અલગ પ્રકારની વાનગીઓ ખાવામાં આવે છે શરીરને તંદુરસ્ત અને હેલ્ધી બનાવવા માટે તમે આજે બાળકો પણ ખાઈ શકે બંદર વગર તો શિયાળો આપણે શરૂ જ ના થાય એ વાત છે તમે ગુંદર મખાના હેલ્ધી વર્ઝન લઈને ચીકકી નું
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈમાં ધીમા ગેસ કરી ધી g નાખો પછી એની અંદર અંદર નાખો અને તેને શેકો ગુંદર ફૂલી જશે ત્યાં સુધી એને શેકો
- 2
પછી એને ઉપર મખાના પણ નાખી દો મખાના અને ગુંદર બન્ને શેકો બરાબર થી શેકાઈ જાય પછી એને ઠંડુ થવા દો પછી એને મીક્સરમાં પાઉડર થાય એ રીતે ક્રશ કરો
- 3
પછી એક કડાઈમાં ઘી નાંખી બદામ અને કાજુ નહીં સાતડી લો પછી એ નાના ટુકડા કરી લો
- 4
પછી કઢાઇમાં ઘી નાખો અને ગોળ નાખી એનો પાક થવા દો પછી એની અંદર મખાના ગુદરનો પાઉડર સફેદ તલ અને ડ્રાય ફ્રુટ્સ નાખી દો
- 5
ગોળના બરાબર બધું મિક્સ થઇ જાય પછી એને ઉતારી લો ગેસ પરથી ઉતારી લો થાડી ઘી લગાવી અને આ બધુ પાથરી દો અને વાળકી થી એને દબાવી દો પછી એના નાના ટુકડા કરી દો હેલ્ધી ચિકકી તૈયાર થઈ ગઈ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ચીક્કી (Chikki Recipe In Gujarati)
#GA4 #Week18 #chikkiચીક્કી એ ઉત્તરાયણ ના પર્વ સાથે સંકળાયેલ છે. આ સમયે અલગ અલગ પ્રકારની ચીક્કી બનાવવામાં આવે છે. તલ અને ગોળ આમેય ઠંડીમાં ગરમી પ્રદાન કરે છે. અને બળ આપે છે. ચીક્કી ગોળ અથવા ખાંડ ઉમેરી ને બનાવવામાં આવે છે. મેં અહીં ખાંડ નો ઉપયોગ કરી ને આ ચીક્કી બનાવી છે. Bijal Thaker -
ડ્રાયફ્રુટ અને શીંગ ચીક્કી (Dry Fruit Shing Chikki Recipe In Gujarati)
#GA4#week18#Chikkiશિયાળાની ઠંડીમાં મસ્ત મજાની હેલ્થી ચીક્કી શરીરને પોષ્ટિકતા વધારે છે... Ranjan Kacha -
ડ્રાયફ્રુટ ચીક્કી (Dryfruit Chikki Recipe In Gujarati)
ચીક્કી એક ભારતીય મીઠાઈ છે જે અલગ-અલગ પ્રકારના ડ્રાયફ્રૂટ અને ગોળ અથવા ખાંડ ના ઉપયોગ થી બનાવવામાં આવે છે. ચીક્કી સામાન્ય રીતે ઉત્તરાયણ ના તહેવાર દરમિયાન બનાવવામાં આવે છે. શિયાળામાં ચીક્કી નું સેવન કરવાથી શરીરને તાકાત મળે છે અને શરીરમાં ગરમી જળવાઈ રહે છે કેમકે ચીક્કી બનાવવા માટે ડ્રાયફ્રુટ, ગોળ અને ઘી નો ઉપયોગ કરવામાં આવે છે.અલગ અલગ પ્રાંતમાં ચીક્કી અલગ અલગ નામથી લોકપ્રિય છે. અલગ અલગ પ્રકારની ચીક્કી ના નામ એમાં વપરાતી વસ્તુઓ પરથી આપવામાં આવે છે. ચીક્કી એક ખૂબ જ આરોગ્યપ્રદ અને સ્વાદિષ્ટ મીઠાઈ છે.#cookpadindia#cookpad_gu spicequeen -
-
ડ્રાય ફ્રુટ ચીક્કી (Dry Fruit Chikki Recipe In Gujarati)
#KS#cookpadindia#cookpad Gujarati Dhara Jani -
-
ચીક્કી (Chikki recipe in Gujarati)
#GA4#Week18Chikki(ચીક્કી).ચીક્કી એ મકારસંક્રાતિ ના ફેવરિટ તહેવાર નિમિત્તે બનાવવા આવે છે ચીક્કી દરેક નટ્સ થી અને દાળિયા થી કોપરાથી સુકામેવા ની એમ દરેક રીતે બને છે ચીક્કી અલગ અલગ શેપ માં પણ બને છે તલ માં થી બનતી ચીકી અને શીંગ ની ચીક્કી શિયાળા માં ખૂબ હેલ્ધી અને ફાયદાકારક હોય છે માટે દરેકે આને ખાવી જોઈએ.જોઈએ રેસિપી. Naina Bhojak -
મખાના ડ્રાયફ્રુટ લાડુ
મખાના એક સુપરફૂડ કહેવાય છે.મખાના ખાવાથી શરીરમાં જબરજસ્ત ફાયદા થાય છે.મખાનામાં કેલેરીનું પ્રમાણ ખુબ જ ઓછું હોય છે. આથી વેઇટલોસ અને હાડકાની મજબૂતી માટે તો ખુબ જ ફાયદાકારક છે.પ્રોટીન, કેલ્શિયમ,ફોસ્ફરસ, મેગ્નેશીયમ,વિટામિન B,અનેક પોષકતત્વો થી ભરપૂર છે. આજે હું મખાના ડ્રાયફ્રુટ લાડુ ની રેસિપી લઈને આવી છુંજે એક્દમ ડાઇટ અને હેલ્થી રેસિપી છે.જે ઉપવાસમાં પણ ખાઈ શકાય છે. Jigna Shukla -
ચીક્કી (Chikki Recipe In Gujarati)
#GA4#week18તલની ચીકી મમરાની ચીકી#chikkiઉતરાયણ કે પછી મકરસંક્રાંતિ શિયાળો આવે એટલે અલગ અલગ જાતના લાડવા, ચીકી આપણે બનાવતા હોઈએ છે, આજે મે મમરાના લાડુ બનાવ્યા છે, મમરાની ચીકી અને તલની ચીકી જે બધાને ખૂબ જ ભાવે છે, અને શિયાળામાં શરીર માટે પણ હેલ્ધી કહેવાય,મેતો સંક્રાંતિ ની તૈયારી માટે મમરા ના લાડવા અને ચીકી બનાવી લીધા anudafda1610@gmail.com -
તલની ચીકી (Til Chikki recipe in Gujarati)
#GA4#Week18#chikki શિયાળાની સીઝનમાં ચીકી ખાવાની ખૂબ જ મજા આવે છે. શિયાળામાં હવામાન ડ્રાય હોય છે તેને લીધે ચીકી ખુબ જ સરસ બને છે. ચીકી ઘણી બધી પ્રકારની બનતી હોય છે સીંગદાણાની, તલની, ડ્રાયફ્રુટની, ટોપરાની, દાળીયાની વગેરે. શિયાળામાં ઉતરાયણનો તહેવાર આવે એટલે વિવિધ પ્રકારની ચીકીઓ બને. મેં આ વખતે ઉત્તરાયણ નિમિત્તે તલની ચીકી બનાવી છે. Asmita Rupani -
તલ ની જાડી ચીકી (Til Thick Chikki Recipe In Gujarati)
#MSચીકી ઉત્તરાયણ પર્વ પર બનાવવામાં આવતી વાનગી છે.દરેક ઘરમાં ચીકી અલગ અલગ પ્રકારની અને અલગ અલગ રીતે બનાવવામાં આવે છે. Vaishakhi Vyas -
સીંગદાણા ની ચીકી (Peanut Chikki recipe in Gujarati)
#GA4#week12#peanuts શિયાળાની સિઝન આવે એટલે સીંગદાણાની ચીકી બનાવવાનું તો કઈ રીતે ભુલાય. સિંગદાણા અને ગોળ માંથી બનતી આ ચીકી ખૂબ જ પૌષ્ટિક હોય છે. સીંગદાણા નું પ્રોટીન અને ગોળનું લોહતત્વ શિયાળામાં આપણા શરીરને ઘણું પોષણ આપે છે. તલની, દાળિયાની, ડ્રાયફ્રુટની એમ ઘણી અલગ અલગ પ્રકારની ચીકીઓ બનતી હોય છે પણ સીંગદાણાની ચીકી નો સ્વાદ કંઈક અલગ જ હોય છે. Asmita Rupani -
તલ ગોળ ની ચીક્કી (Til Chikki Recipe In Gujarati)
#GA4 #Week15 #jaggeryશિયાળો આવે એટલે આપણા રસોડે અલગ અલગ પ્રકારની ચીક્કી બને. તલ, સીંગદાણા, કોપરું એમ વિવિધ પ્રકારની ચીક્કી બનતી હોય છે. ચીક્કી ગોળ ના પાયા માં પણ બનાવી શકાય અને ખાંડ નો પાયો કરીને પણ. પણ ગોળ ની ચીકી સ્વાસ્થ્ય માટે વધુ યોગ્ય છે. એ માટે હું મોટા ભાગે ગોળ ની ચીકી જ બનાવું છું. મેં લાલ દેશી ગોળ નો વપરાશ કર્યો છે. Bijal Thaker -
કચરિયું (kachariyu recipe in Gujarati)
શિયાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે. આપણાં શરીરને પૌષ્ટિક આહાર ખાવા માટે કઈ ને કઈ બનાવતા હોઈએ છે. આજે મેં સફેદ તલનું કચરિયું બનાવ્યું છે.જે હેલ્થી અને ટેસ્ટી છે.#MW1#Post2 Chhaya panchal -
મિક્સ તલ ની ચીક્કી (Mix Sesame Seed Chikki Recipe In Gujarati)
#GA4#Week18#post1#chikki#મિક્સ_તલ_ની_ચીક્કી ( Mix Sesame Seed Chikki Recipe in Gujarati) શિયાળો બરાબર રંગ પકડી રહ્યો છે. ઠંડી પણ જેમ જેમ દિવસ જાય તેમ તેનો પોતાનો મિજાજ બતાવી રહી છે. આ કડકડતી ઠંડી સામે રક્ષણ આપે એવી મીઠી અને પૌષ્ટિક ચીક્કી બનાવાનું સીઝન હવે સારું થઈ છે. ઉત્તરાયણ પણ છે તો આ વખતે મેં સફેદ અને કાળા તલ ની મિક્સ ચીક્કી બનાવી છે. જેનો કલર જોઈ ને જ બાળકો ખુશ થઈ જાય ને આ ચીક્કી હોંસે હોંસે ખાઈ લે. તલ' એ શિયાળાની ઋતુમાં સ્વાસ્થ્યપ્રદ આરોગ્ય બક્ષનારાં રસાયન સમાન છે. ઉત્તરાયણના પર્વે પ્રાંતે-પ્રાંતે તલની વિવિધ વાનગીઓ બનાવાય છે. વૈદિક યુગના આરંભથી આધુનિક યુગ સુધી તલની વિવિધ વાનગીઓ બનતી રહી છે. વૈદિક યુગમાં તલનું જેટલું મહત્ત્વ હતું એટલું આધુનિક યુગમાં રહ્યું નથી. કદાચ તલનું મહત્ત્વ આપણે જાણતાં નથી. વેદિક યુગમાં તલનો યજ્ઞામાં હ્તદ્રવ્ય તરીકે પણ ઉપયોગ થતો હતો. Daxa Parmar -
કાળા તલ ડ્રાયફ્રુટ લાડુ
#GA4#week14#કાળાતલ#laddu#લાડુશિયાળાની સિઝન હોય માટે જાત-જાતના લાડવા બનાવ્યા છે મારા ઘરમાં બધાને કાળા તલ ના લાડવા બહુ જ ભાવે છેકાળા તલ એ શરીર માટે ખૂબ ફાયદાકારક પણ છે અને ગોળનો ઉપયોગ થાય છે.કાળા તલ પાચન ક્રિયા માટે પણ ઘણા ફાયદાકારક હોય છે જેને કબજિયાત અને અપચો રહેતો હોય તેને કાળા તલ રોજિંદા વપરાશમાં લેવાથી એમાં ગુણકારી સાબિત થાય છે કાળા તલ બ્લડપ્રેશરને પણ સ્થિર રાખે છે એમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ અને ઝીંક હોય છે જેથી તે હાડકા મજબૂત પણ રાખે છે કાળા તલ શક્તિનો સ્ત્રોત છે.તો તમે પણ કાળા તલ નો વપરાશ જરૂરથી કરજો અને એ લાડવા ના સ્વરૂપમાં બનાવ્યા છે ઘણા જ હેલ્ધી છે અને ઝડપથી બની જાય છે#cookpad_gu#cookpadindia Khushboo Vora -
ડ્રાયફ્રુટ ચીક્કી(Dryfruit chikki recipe in Gujarati)
#CookpadTurns4#ડ્રાઈફ્રુટઆ ચીક્કી મે ગોળ મા બનાવેલી છે જે ખાવામાં ખૂબજ હેલ્ધી છે. Krishna Joshi -
-
-
ચીક્કી (Chikki Recipe in Gujarati)
સંક્રાન્તિ આવતા ધરધર મા જાતજાતની ચીકકી બનાવવા મા આવે છે. નાના-મોટા બધા ને ચીકકી ભાવે.#GA4#week18 Trupti mankad -
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
Bye bye winter recipe#BWશિયાળાની ઋતુમાં આપણે ઠંડી સામે રક્ષણ મેળવવા માટે. Sunita Vaghela -
કાજુ કોપરા ચીક્કી (Kaju Kopra Chikki Recipe In Gujarati)
ચીક્કી એક ભારતીય મીઠાઈ છે જે અલગ-અલગ પ્રકારના ડ્રાયફ્રૂટ અને ગોળ અથવા ખાંડ ના ઉપયોગ થી બનાવવામાં આવે છે. ચીક્કી સામાન્ય રીતે ઉત્તરાયણ ના તહેવાર દરમિયાન બનાવવામાં આવે છે. શિયાળામાં ચીક્કી નું સેવન કરવાથી શરીરને તાકાત મળે છે અને શરીરમાં ગરમી જળવાઈ રહે છે કેમકે ચીક્કી બનાવવા માટે ડ્રાયફ્રુટ, ગોળ અને ઘી નો ઉપયોગ કરવામાં આવે છે.અલગ અલગ પ્રાંતમાં ચીક્કી અલગ અલગ નામથી લોકપ્રિય છે. અલગ અલગ પ્રકારની ચીક્કી ના નામ એમાં વપરાતી વસ્તુઓ પરથી આપવામાં આવે છે. ચીક્કી એક ખૂબ જ આરોગ્યપ્રદ અને સ્વાદિષ્ટ મીઠાઈ છે.કાજુ કોપરા ચીક્કી નું એક્દમ ફ્લેવરફૂલ કોમ્બિનેશન છે. આ ચીક્કી નો સ્વાદ એટલો સરસ લાગે છે કે એક ચીક્કી ખાધા પછી રોક લગાવવો મુશ્કેલ છે.#cookpadindia#cookpad_gu spicequeen -
મખાના બોલ (Makhana ball Recipe in Gujarati)
# મખાના બોલ્સ#GA4#Week13મખાના એટલે લોટસ સીડ્સ, એ હેલ્થ માટે બહુ ફાયદાકારક છે. સાથે ડ્રાય ફ્રુટ ઉમેરો એટલે હેલ્થ બેનેફિટ ડબલ થઈ જાય. શિયાળો શરૂ થઇ ગયો છે તો હવે નવું કંઇક બનાવીએ જે ટેસ્ટી પણ હોય અને હેલ્થી પણ....આ એક ઈનોવેટીવ વા ન ગી છે... Kinjal Shah -
ચીક્કી (Chikki Recipe in Gujarati)
ઉતરાયણ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે તો હવે બધા ને ચીક્કી તો બની જ ગઈ હસે. બધાને એડવાન્સ માં હેપ્પી ઉતરાયણ,#GA 4#Week 18. Brinda Padia -
મિલ્ક મસાલા પાઉડર (Milk Masala Powder Recipe In Gujarati)
#FFC4Week4 આ મિલ્ક પાઉડર રોગપ્રતિકારક, શક્તિવર્ધક, કૅલ્શિયમ થી ભરપૂર, સાંધા ના દુઃખાવા માં રાહત આપનાર તેમજ હાડકા ના રોગો માટે ઔષધ સમાન છે..બાળકોથી લઈને વડીલો સૌ આનું સેવન કરી શકે છે. Sudha Banjara Vasani -
ખજૂરના લાડુ(Khajur laddu recipe in Gujarati)
#MW1શિયાળામાં ખજૂર ખાવા થી કફ અને શરદીમાં રાહત મળે છે. Pinky bhuptani -
ડ્રાયફ્રુટસ ચીક્કી (Dryfruits Chikki Recipe In Gujarati)
ડ્રાયફ્રુટ્સ શરીરને ગરમી અને પ્રોટીન પૂરા પાડે છે તેથી શિયાળામાં તેનો ઉપયોગ કરવો હિતાવહ છે. Rajni Sanghavi
More Recipes
- સાલમ પાક.(salam pak Recipe in gujarati)
- લીલી ડુંગળીની કઢી અને રીંગણનું ભડથું(Lili dungli ni kadhi & ringan bharthu recipe in Gujarati)
- શક્કરિયા બટાકા ની સુકી ભાજી (Sweet Potato and Potato Sabji recipe in Gujarati)
- રીંગણનો ઓળો અને બાજરીજુવારના રોટલા (Ringan no oro with bajra-juar roti recipe in Gujarati)
- ગુંદર પાક (Gundar pak recipe in Gujarati)
ટિપ્પણીઓ (13)