ચીક્કી (Chikki Recipe in Gujarati)

Brinda Padia
Brinda Padia @cook_24755663

ઉતરાયણ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે તો હવે બધા ને ચીક્કી તો બની જ ગઈ હસે. બધાને એડવાન્સ માં હેપ્પી ઉતરાયણ,
#GA 4
#Week 18.

ચીક્કી (Chikki Recipe in Gujarati)

ઉતરાયણ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે તો હવે બધા ને ચીક્કી તો બની જ ગઈ હસે. બધાને એડવાન્સ માં હેપ્પી ઉતરાયણ,
#GA 4
#Week 18.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
૫ વ્યક્તિ
  1. તલ ની ચીક્કી માટે
  2. ૧ વાટકીતલ
  3. ૧ વાટકીખાંડ
  4. સીંગ ની ચીક્કી માટે
  5. ૧ વાટકીસીંગદાણા
  6. ૧ વાટકીખાંડ
  7. સુકા મેવા ની ચીક્કી માટે
  8. ૧ વાટકીકાજુ અને બદામ
  9. ૧ વાટકીખાંડ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    પેહલા એક કડાઈ માં ખાંડ લો તેને ઘીમાં ગેસ પર ખાંડ ઓગળી લો

  2. 2

    તેમાં હવે તલ ઉમેરો ને લોટ જેવું કરી ને વણી લો ઠંડી કરી લો

  3. 3

    એવીજ સેમ પ્રોસેસ સીંગદાણા ની ચીક્કી બનાવી લો વણી ને ઠડી કરી લો

  4. 4

    એવીજ સેમ પ્રોસેસ સુકા મેવા ની ચીક્કી બનાવી લો ને તેને ઠંડી કરી લો

  5. 5

    તો ત્યાર છે તલ ની ચીક્કી. સીંગદાણા ની ચીક્કી,. સુકામેવા ની ચીક્કી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Brinda Padia
Brinda Padia @cook_24755663
પર

ટિપ્પણીઓ

Similar Recipes