મેક્રોની વીથ પાઈનેપલ બેક ડીશ(Macaroni with pineapple bakedish recipe in Gujarati)

મેક્રોની વીથ પાઈનેપલ બેક ડીશ(Macaroni with pineapple bakedish recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મકાઈના દાણા અને લીલા વટાણા ને બાફી દો. લાલ, પીળા અને લીલા રંગના કેપ્સીકમ ને સમારી દો. પાઈનેપલ પણ કાપી લો.
- 2
ત્યાર બાદ મેક્રોની ને ગરમ પાણીમાં બે ચમચી તેલ ઊમેરી દસ મીનીટ સુધી કુક થવા દો. પછી ઠંડા પાણીમાં બે મીનીટ સુધી પલાળી રાખી, પાણી માંથી કાઢી અલગ મૂકી દો.
- 3
હવે એક પેનમાં તેલ અથવા બટર ગરમ કરી તેમાં કાપેલા કેપ્સીકમ ઊમેરી 70% સુધી કુક થવા દો.
- 4
હવે એક બાઉલમાં મકાઈના દાણા, લીલા વટાણા, કેપ્સીકમ, પાઈનેપલ ઉમેરો. પછી તેમાં ચીલી ફલેકસ, ઑરેગાનો, મીક્સ હર્બ, મરી નો પાઉડર, ચપટી મીઠું ઊમેરી બરાબર હલાવી દો.
- 5
ત્યાર બાદ તેમાં મેક્રોની ઊમેરી હલાવી દો. પછી તેમાં વ્હાઈટ સોસ ઊમેરી બરાબર મીક્સ કરી દો.
- 6
હવે આ મિશ્રણ ને બેંકીંગ બાઉલમાં કાઢી લો. તેની ઊપર ચીઝ છીણી લો અને બટર મૂકો.
- 7
હવે ઓવન ને દસ મીનીટ માટે પ્રી હીટ કરી તેમાં બેકીંગ માટે મેક્રોની ને 10 - 12 મીનીટ સુધી કુક થવા દો. તૈયાર છે મેક્રોની વીથ પાઈનેપલ બેક ડીશ. સવિઁગ ડીશ માં કાઢી સવઁ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝ મેક્રોની વીથ પાઈનેપલ (Cheese Macaroni With Pineapple Recipe In Gujarati)
આ એક બેક ડીશ છે જનરલી બેક ડીશ ઓવનમાંજ બનતી હોઉં છે પરંતુ મેં આ બેક ડીશ ઓવનમાં બેક નથી કરી.આમાં પાઈનેપલ મેક્રોની અને ચીઝ ના ઉપયોગથી બનતી વાનગી છે. આ ડીશ મારા ઘરમાં બધાની ફેંવરેટ ડીશ છે મારી પણ મોસ્ટ ફેંવરેટ ડીશ છે. તો ચાલો બનાવીએ ચીઝ મેક્રોની વિથ પાઈનેપલ.#RC2White Recipe Tejal Vashi -
-
-
મેક્રોની પાઇનેપલ મોઝેરેલા બેક ડીશ (Macaroni Pineapple Mozzarella Bake Dish Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SPR Sneha Patel -
-
બેકડ મેક્રોની વિથ પાઈનેપલ (Baked Macaroni with pineapple recipe
#prc#cookpad_guj#cookpadindiaપાસ્તા એ ઇટાલિયન વાનગી માં વપરાતાં ઘટકો માનું એક મુખ્ય ઘટક છે. પાસ્તા વિવિધ પ્રકાર ના આકાર માં મળે છે અને આપણે ઘરે પણ બનાવી શકાય છે. 25 ઓક્ટોબર એ પાસ્તા દિવસ તરીકે ઉજવાય છે. તો આજે નાના મોટા સૌ ને ભાવતી અને બહુ ઓછા ઘટકો થી બનતી પાસ્તા ની વાનગી બનાવીશું.આ વાનગી એક સહેલા ડિનર નો શ્રેષ્ટ વિકલ્પ છે. આપણે આગળ થી તૈયાર કરી જમવા સમયે બેક કરી શકીએ છીએ. Deepa Rupani -
મેક્રોની સલાડ (Macaroni Salad Recipe In Gujarati)
#SPRઅ હોલસમ મીલ. ચીલ્ડ સુપ અને ગાર્લીક બ્રેડ સાથે આ સલાડ સર્વ કરો એટલે ક્મ્પ્લીટ ડિનર માટે બેસ્ટ ઓપ્શન છે. ચોકક્સ બધાં ને ગમશે અને ભાવશે.તો ટ્રાય કરજો. (સમર સલાડ) Bina Samir Telivala -
-
-
-
મેક્રોની કોલ્સલો સલાડ (Macaroni Coleslaw Salad Recipe In Gujarati)
#AsahiKaseiIndia#cookpadindia#cookpadgujaratiનો oil recipe Bhumi Parikh -
-
પાઈનેપલ ચીઝ ગ્રીલ્ડ સેન્ડવીચ (Pineapple Cheese Grilled Sandwich Recipe In Gujarati)
#GSRપાઈનેપલ અને ચીઝ એક બીજા ના પુરક છે . આ સેન્ડવીચ બહુ જ સ્વાદિષ્ટ અને અલગ લાગે છે .એક વાર છોકરાઓ ને આપશો તો વારંવાર માંગશે.Cooksnap@nidhi_cookwellchef Bina Samir Telivala -
ચોકલેટ સેન્ડવીચ વીથ સ્પાઇસ (Chocolate Sandwich Spice Recipe In Gujarati)
#CF#PAYALCOOKPADWORLD@Disha_11@Ekrangkitcekta@hetal_2100@zaikalogy Payal Bhaliya -
-
ફ્રાઈડ રાઈસ વીથ મેક્રોની (Fried Rice With Macaroni Recipe In Gujarati)
#AM2 આ રાઈસ મારા ઘરમાં દરેક ને ખુબ જ ભાવતી વાનગી છે તો તમે પણ જરૂર થી ટ્રાય કરો. Shilpa Kikani 1 -
-
બેક્ડ ચીઝ મેક્રોની (Baked Cheese Macroni Recipe in Gujarati)
#goldenapron3.#week_12 #Pepper#માઇઇબુક #પોસ્ટ૧૭મેક્રોની એ પણ વ્હાઈટ સોસ સાથે મારા બાળકોને ખૂબ ભાવતી વાનગી છે. આજે મેં બેક કરી બનાવી અને ખૂબ જ સરસ બની છે. Urmi Desai -
કોલ્સલો વ્હાઇટ સોસ મેક્રોની (white sauce macaroni recipe in Gujarati)
#GA4#Week12#cookpadindia#cookpadgujaratiઆજે મેં એક ફયુઝન રેસિપી ટ્રાય કરી છે. મેં કોલ્સલો સલાડ બનાવ્યું હતું તેમાં વ્હાઇટ સોસ મેક્રોની મિક્સ કરી ને એક નવી રેસિપી ટ્રાય કરી છે. જે તમે ટ્રાય કરી ને ટેસ્ટ કરશો તો ખુબ જ ટેસ્ટી લાગશે. અને જલ્દી થી ફટાફટ બની જાય તેવી રેસિપી છે. એકદમ રેસ્ટોરન્ટ જેવો જ ટેસ્ટ આવશે. મારાં ઘરે તો બધાને ખુબ જ ભાવ્યું છે હવે તમે પણ ટ્રાય કરજો 😋😋 Bhumi Parikh -
પાઈનેપલ ચીઝ મેકરોની (ઓવન વગર)(Pineapple Macaroni Recipe In Gujarati)
# ગુરૂવાર સપ્ટેમ્બર વાનગી Monils_2612 -
ટોમેટો મેક્રોની સુપ (Tomato Macaroni soup recipe in Gujarati)
#GA4#Week7#Tomatoઠંડક વાળા વાતાવરણ માં ગરમ ગરમ સૂપ પીવાની ખુબ મજા આવતી હોય છે. તેમાં પણ ટોમેટો સુપ તો બધાનો પ્રિય હોય જ છે. મેં આજે સિમ્પલ ટોમેટો સૂપ ને બદલે મેક્રોની વાળો થોડો ઇટાલિયન ટેસ્ટ વાળો ટોમેટો સુપ બનાવ્યો છે. જેમાં મે ટોમેટોની સાથે મેક્રોની, વેજિટેબલ્સ અને ઇટાલિયન હર્બસ પણ ઉમેર્યા છે. જેથી સિમ્પલ ટોમેટો સૂપ ના ટેસ્ટ કરતાં થોડો ઇટાલિયન ટેસ્ટ વાળો સુપ બને છે. હેલ્થ ની રીતે જોઈએ તો ટોમેટો, વેજિટેબલ્સ એ બધું હેલ્ધી ફૂડ પણ ગણાય તો આપણે આ નવા ટેસ્ટ વાળો હેલ્ધી સૂપ બનાવીએ. Asmita Rupani -
ક્રિમી મેક્રોની પાસ્તા (creamy macaroni pasta recipe in Gujarati)
#ફટાફટજ્યારે અચાનક ભૂખ લાગે ને ફાટફટ બને એવું કઈક યમ્મી ખાવા નું મન થાય તો નાના કે મોટા બધાને એક ક નામ યાદ આવે....પાસ્તા... 😂😂😂 Manisha Kanzariya -
-
બેક ચીઝ મેકરોની (Baked Macaroni Recipe In Gujarati)
#GA4#Week4#bakedનામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય... Khyati's Kitchen -
બેક્ડ ચીઝ મેક્રોની (Baked Cheese Macaroni Recipe In Gujarati)
ઓવેન ના ઉપયોગ વગર આજે મે ગેસ પર ચીઝ મેક્રોની બેક કરી છે જે ટેસ્ટ મા ખૂબ જ સરસ લાગે છે.#GA4#Week4 Nidhi Sanghvi -
-
મેક્રોની પુલાવ (Macaroni Pulao Recipe In Gujarati)
મેક્રોનીનું નામ સાંભળીને મોંમાં પાણી આવી જાય છે. જો તમને ખાવાનો શોખ હોય તો તમે આસાનીથી ઘરે મેક્રોની પુલાવ બનાવી શકો છો .મેક્રોની પુલાવ ખૂબ જ મસાલેદાર અને સ્વાદિષ્ટ હોય છે, મનપસંદ શાકભાજી સાથે તેનો સ્વાદ બાળકોને ખૂબ જ પસંદ આવે છે, તેને બનાવવાની રીત ખૂબ જ સરળ છે, જો તમને ખૂબ જ ભૂખ લાગી હોય તો મેક્રોની પુલાવ એક સારો વિકલ્પ છે, તેને બનાવવામાં ઘણો ઓછો સમય લાગે છે.અને બાળકોને લંચબોક્સ માટે પણ ખૂબ જ સરસ વિકલ્પ છે.#LB#cookpadindia#cookpadgujarati Riddhi Dholakia
More Recipes
ટિપ્પણીઓ (3)