પીનટ બટર(Peanut Butter recipe in Gujarati)

satnamkaur khanuja
satnamkaur khanuja @cook_sat1673

ડેરી ના બટર માં કેલરી વધારે હોય છે અને પરિઝર્વેટિવ હોય છે.તેના બદ્લે પીનટ બટર વાપરવામાં આવે તો તે પ્રોટીન થી ભરપૂર છે,બાળકો માટે શ્રેષ્ઠ છે.
#GA4
#week12

પીનટ બટર(Peanut Butter recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

ડેરી ના બટર માં કેલરી વધારે હોય છે અને પરિઝર્વેટિવ હોય છે.તેના બદ્લે પીનટ બટર વાપરવામાં આવે તો તે પ્રોટીન થી ભરપૂર છે,બાળકો માટે શ્રેષ્ઠ છે.
#GA4
#week12

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 લોકો
  1. 150 ગ્રામસીંગદાણા
  2. 1/4 ચમચીમીઠું
  3. 1 ચમચીશીંગ તેલ
  4. શીંગ શેકવા માટે મીઠું

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સીંગદાણા માં પાણી છાંટી 5 મિનિટ રાખો

  2. 2

    મીઠા માં નાખી ને શીંગ ફુટે ત્યાં સુધી શેકો.

  3. 3

    ચાળી ને મીઠું અલગ કરો

  4. 4

    ઠંડું થઈ ગયા પછી કપડાં માં નાખી ઘસીને છોતરા કાઢી નાંખો,છોતરા નીકાળી દો.

  5. 5

    મિક્સર ના જાર માં નાખી,મીઠું નાખી ગ્રાઈન્ડ કરો, slow મિક્સર ચલાવો.

  6. 6

    સીંગ તેલ ઉમેરો

  7. 7

    સ્મૂથ થાય ત્યાર સુધી ગ્રાઈન્ડ કરો.સ્મૂથ પીનટ તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
satnamkaur khanuja
satnamkaur khanuja @cook_sat1673
પર

Similar Recipes