માંડવી પાક(Peanuts pak Recipe in Gujarati)

Alka Bhuptani @cook_26759263
માંડવી પાક(Peanuts pak Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સીંગદાણા ને શેકી તેના ફોતરા ઉતારી ક્રશ કરી લેવી.
- 2
સિંગદાણાનો ભૂકો એક વાસણમાં ભરી તેનું માપ લેવું તેનાથી 1/2ખાંડ લેવાની. એક કઢાઈમાં ખાંડ નાખી તે ડૂબે એટલું પાણી લેવું. ખાંડની એક તારની ચાસણી બનાવી પછી ગેસ બંધ કરી માંડવી નો ભૂકો નાખી તેલ લગાડેલી થાળીમાં પાથરો. થોડું ઠંડું પડે પછી પીસ કરી લેવા.
- 3
એકદમ ઈઝી રીતે માંડવી પાક તૈયાર થઇ જાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સીંગ પાક(Sing pak Recipe in Gujarati)
#GA4#Week12આ શિયાળાની ઠંડીમાં નવી માંડવી ની આવક શરૂ થતા જ અમારા ઘરે આ માંડવી પાક અચૂક બને છે જે ખાવામાં ખૂબજ પૌષ્ટિક હોય છે મેં પરફેક્ટ માપ સાથે માંડવી પાક બનાવેલું છે જે મારા પરિવારમાં બધાને ખૂબ જ આવે છે. Komal Batavia -
-
-
-
-
માંડવી પાક(Peanuts pak Recipe in Gujarati)
#GA4#Week9#Mithaiઆજે મે આયા શીંગ પાક બનાવ્યો છે જે હરેક તહેવાર માં બધા ના ઘરે બનતો જ હોય છે. Hemali Devang -
માંડવી પાક(Mandvi pak Recipe in Gujarati)
નવરાત્રી ચાલે છે એટલે મેં ગરબાનાં પ્રસાદ ચડાવવા માટે માંડવીપાક બનાવ્યો છે અત્યારે ઉપવાસ મા પણ ખાઈ શકાય છે. Payal Desai -
-
માંડવી પાક (Mandvi Paak Recipe In Gujarati)
આજે મેં પણ બનાવ્યો મકરસંક્રાંતિ સ્પેશિયલ માંડવી પાક 😋 #MS Sonal Modha -
-
-
માંડવી પાક (Mandavi pak recipe in gujarati)
માંડવી પાક મને બહુ જ ભાવે છે જ્યારે મારા મમ્મીના ઘરે જાવ ત્યારે મમ્મીને પાસે એક વાર જરૂર બનાવું છું અને મમ્મીને ખબર પડે કે આવવાની છું તો તે માંડવી પાક બનાવીને તૈયાર જ રાખે છે I love my mom Asha Dholakiya -
મગફળી પાક
#GA4#week12#post1#peanuts મગફળી પાક મારી દિકરી માટે હું દર શિયાળા માં બનાવું છું. સીંગદાણા પ્રોટીન થી ભરપૂર હોય છે. Minaxi Rohit -
માંડવી પાક (Mandvi Paak Recipe In Gujarati)
#SJR શ્રાવણ ના ઉપવાસ માં અમારે માંડવી પાક વધારે બને ગુજરાતી લોકો નુ ફેવરિત માંડવી પાક. (શિંગદાણા) Harsha Gohil -
-
માંડવી પાક (mandvipak recipe in Gujarati)
#સાતમ#વેસ્ટ આવતીકાલે જન્માષ્ટમી છે તો મેં ફરાળ માટે માંડવી પાક તૈયાર કર્યો છે Nisha -
મિક્સ ડ્રાયફ્રુટ પાક(Mix DryFruit Pak Recipe in Gujarati)
#MW1 આજે મેં ઘરમાં રહેલા બધા જ ડ્રાયફ્રુટ નો ઉપયોગ કરીને પાક બનાવ્યો છે. દરેક ડ્રાયફ્રુટ શરીર માટે ખૂબ સારા છે. ડ્રાયફ્રુટ પાક મે મારા મમ્મી પાસેથી શીખ્યો છે.અમે જ્યારે ડ્રાય ફ્રુટ નખાતા ત્યારે મારા મમ્મી અમને પાક બનાવીને ખવડાવતી.... Kiran Solanki -
-
-
-
સિંગપાક(Sing pak Recipe in Gujarati)
#GA4#week12#peanuts આ સીંગપાક ફરાળ માં પણ લય શકાય છે...અને sweetdish માં પણ લય શકાય છે.... Dhara Jani -
સીંગદાણા ની ચીકી (peanuts chikki recipe in gujarati)
#GA4#week12#peanutsમેં આજે સીંગદાણાની ચીકી બનાવી છે જે પહેલી વખત બનાવી છે તો પણ સરસ ટેસ્ટી અને ક્રંચી બની છે. Vk Tanna -
-
-
-
-
-
માંડવી પાક (Mandvi pak Recipe in Gujarati)
આ વાનગી તો લગભગ બધા જ બનાવતા હશે આની વિશેષતા એ છે કે આ લાંબો સમય સુધી પોચો જ રહે છે#GA4#week9 Buddhadev Reena -
More Recipes
- અમૃતસરી પિંડી છોલે ભટુરે(Amritsari pindi chhole bhature recipe in Gujarati)
- બટેટાના ભજીયા (Bateta na bhajiya recipe in Gujarati)
- પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
- મેથી મટર પનીર મલાઈ(Methi matar paneer Malai recipe in Gujarati)
- મિંટ આલુ ઈન કેશ્યુ ચીઝ ગ્રેવી(Mint Aloo Cashew Cheese Gravy recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14170839
ટિપ્પણીઓ