રાંધવાની સૂચનાઓ
- 1
એક મોટું વાસણ લઇ તેમાં મૈંદા (મેં અહીં ઘઉં નો લોટ લીધેલ છે) લઇ તેમાં મીઠું અને તેલ નાખી ને બરાબર મોઇ લેવું જો લોટ મોયેલો સરસ હશે તોજ ક્રિસ્પી કચોરી બનશે હવે જરૂર મુજબ પાણી લઇ કઠણ લોટ બાંધવો
- 2
મીક્સર જાર માં લીલવા ના દાણા અને મરચા ને લઇ પીસી લેવું
- 3
ત્યારબાદ એક કડાઈ કે પેન માં તેલ લો એ ગરમ થાય એટલે તેમાં આદુ ની પેસ્ટ નાખી સંતાડ્યા પછી કોપરા ની છીણ અને તાલ નાખી હલાવી એ ચડવા ડો
- 4
હવે તેમાં લીલવાના દાણા નાખી બધા મસાલા ઉમેરવા જ્યાં સુધી એ પૂરણ ડ્રાય થઇ છુટા પડે ત્યાં સુધી એને ચડાવતા રહો હવે તેમાં કોથમીર ઉમેરી હલાવી ગેસ બંધ કરવો
- 5
હવે લોટ ના લુવા કરી રોટલી ને જેમ વાણી લેવું તેની વચ્ચે પૂરણ મૂકી ગોળ ફરતે ની બધી કિનારી ભેગી કરી મોં બંધ કરવું
- 6
તેલ એક કડાઈ માં ધીમા તાપે ગરમ થવા મુકો હવે તેલ થોડું ગરમ થાય એટલે ધીમા તાપે જ બધી કચોરી તળી લેવી જેથી એકદમ ક્રિસ્પી થશે જો તેલ વધારે ગરમ થશે તો એ જલ્દી થી ગોલ્ડન થઇ જશે પણ ક્રિસ્પી નહિ બને
- 7
તો તૈયાર છે ગરમ ગરમ કચોરી જે ચટણી સાથે કે ચા સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
લીલવા ની દાળ કચોરી (Lilva Dal Kachori Recipe In Gujarati)
#BWશિયાળા ને ByeBye કહેતા પહેલા આ રેસિપી જરૂર બનાવજો Daxita Shah -
લીલવા ની કચોરી (Lilva Ni Kachori Recipe In Gujarati)
ગુજરાતી પ્રખ્યાત ફરસાણ #GA4 #Week4 #post1 #gujarati LILWA NI KACHORI Kinu -
લીલવા ની કચોરી
#શિયાળા લીલવા ની (તુવેર) કચોરી એ શિયાળાની ઋતુમાં દરેક ગુજરાતી ઓના ઘરમાં બનતું એવું એક ફરસાણ છે. તુવેર ના દાણા ક્રશ કરી મસાલો તૈયાર કરાય છે. Bhumika Parmar -
-
લીલવા કચોરી
#ઇબુક૧#૩૫#લીલવા કચોરી શિયાળામાં લીલોતરી શાક ભાજી મળી શકે નવી નવી વાનગીઓ બનાવી શકાય છે તો ચાલો આજે હું લાવી છું લીલવા કચોરી mamtabhatt829@gmail.com Bhatt -
-
લીલવા ના વડા (Lilva Vada Recipe In Gujarati)
આએક ખુબ સરળ રીતે બનાવાતું લીલવા ની કચોરી નું વર્ઝન છે..જે કચોરી ભર્યા વગર જ બનાવી શકાય છે.. Daxita Shah -
-
-
-
-
-
-
-
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiલીલવા ની કચોરી Ketki Dave -
-
-
-
લીલવા ની ખસ્તા કચોરી ચાટ
#૨૦૧૯ફ્રેન્ડ્સ, જનરલી મગની દાળ,ઓનિયન , ચણાનો લોટ નું સ્ટફિંગ કરી ને ખસ્તા કચોરી બનાવવા માં આવે છે. મેં અહીં શિયાળા માં વઘુ ખવાતા લીલા વટાણા, લીલા તુવેર નાં દાણા નું સ્ટફિંગ કરી ને ખસ્તા કચોરી ચાટ બનાવી ને વેરીએશન રેસિપી તૈયાર કરી છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
લીલવા ની કચોરી
#૨૦૧૯શિયાળા માં ઘરે ઘરે બનતી એકદમ ટેસ્ટી અને બધા ની ફેવરિટ કચોરી...જેનું પડ એકદમ ખસ્તા બનાવ્યું છે... Radhika Nirav Trivedi -
-
લીલવા+વટાણા ની મિક્સ કચોરી
#ડીનર#મારે લીલવા ના દાણા થોડા અને લીલા વટાણા પડ્યા હતા તો અને એનો યુઝ કરી ને મિક્સ માં કચોરી બનાવી. Vibhuti Purohit Pandya -
લીલવા કચોરી(Lilva kachori recipe in Gujarati)
#Famલીલવા કચોરી એટલે લીલી તુવેર ની કચોરી અથવા લીલા વટાણા ની કચોરી અથવા તો લીલા વટાણા અને લીલી તુવેર બંને મિક્સ કરીને પણ બનાવી શકાય છે અહીં મેં લીલી તુવેર ની કચોરી બનાવેલી છે જે અમારા ઘરના બધાને ને ખૂબ જ ભાવે છે. (હું સિઝનમાં તુવેર લઈ લઉં છું અને ફ્રોઝન કરી ને રાખું છું) જેથી કરીને જ્યારે પણ મન થાય ત્યારે બનાવી શકાય. Hetal Vithlani -
-
More Recipes
ટિપ્પણીઓ