લીલવા કચોરી

લીલવા કચોરી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લીલાં તૂવેરને દાણા કાઢી ધોઈને સાફ કરી લો
- 2
મૈદા માં અજમો અને મોણ નાખીને મિક્સ કરો અને કડક લોટ બાંધવો તેને ઢાંકીને રહેવા દો
- 3
તૂવેરમા આદૂ મરચાં નાખીને મિક્સરમાં કરકરૂ પીસી લો
- 4
એક પેનમાં ૧ચમચી તેલ ગરમ કરો તેમાં જીરું,હિંગ, તલ, વરિયાળી, નાખી વઘાર કરી તેમાં પીસેલા તૂવેર નું સ્ટફિંગ ઉમેરો અને મીક્સ કરો ત્યાર બાદ તેમાં મીઠું સ્વાદ અનુસાર, ધાણા જીરું પાઉડર, ખાંડ, ગરમ મસાલો કાજુ ના ટુકડા, થોડી કિશમિશ નાખી ને મિક્સ કરો અને થોડીવાર પાકવા દો દસ મીનીટ સુધી માં બરાબર પાકી જાય એટલે ઉતારી લેવું અને એક બાજુ ઠંડું કરવા માટે રાખી મૂકો
- 5
મૈયાની કણકમાંથી નાના નાના લૂઆ કરી પાતળી પુરી વણી લો અને તેમાં તૈયાર કરેલું સ્ટફિંગ ભરી લો અને ચપટી વાળી કચોરી તૈયાર કરી લો
- 6
એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં ધીમા તાપે બધી કચોરી તળી લો ત્યાર બાદ એક ડીશ માં કાઢી ચટણી અથવા સોસ સાથે સર્વ કરો તૈયાર છે સ્વાદિષ્ટ ક્રીસ્પી લીલવા કચોરી નો સ્વાદ માણો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મગની દાળ ની કચોરી
#ઇબુક૧#૩૦#મગનીદાળ ની કચોરી ક્રીસ્પી અને ટેસ્ટી બને છે કચોરી અલગ-અલગ પ્રકારની બનાવી શકાય છે લીલવા ની, આલુની, પ્યાજ કચોરી આજે હું લાવી છું મગની દાળ ની કચોરી mamtabhatt829@gmail.com Bhatt -
લીલવા કચોરી(Lilva kachori recipe in Gujarati)
#Famલીલવા કચોરી એટલે લીલી તુવેર ની કચોરી અથવા લીલા વટાણા ની કચોરી અથવા તો લીલા વટાણા અને લીલી તુવેર બંને મિક્સ કરીને પણ બનાવી શકાય છે અહીં મેં લીલી તુવેર ની કચોરી બનાવેલી છે જે અમારા ઘરના બધાને ને ખૂબ જ ભાવે છે. (હું સિઝનમાં તુવેર લઈ લઉં છું અને ફ્રોઝન કરી ને રાખું છું) જેથી કરીને જ્યારે પણ મન થાય ત્યારે બનાવી શકાય. Hetal Vithlani -
-
લીલવા ની કચોરી
#શિયાળા લીલવા ની (તુવેર) કચોરી એ શિયાળાની ઋતુમાં દરેક ગુજરાતી ઓના ઘરમાં બનતું એવું એક ફરસાણ છે. તુવેર ના દાણા ક્રશ કરી મસાલો તૈયાર કરાય છે. Bhumika Parmar -
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe in Gujarati)
લીલવા અને બટાકા ની કચોરી ખુબજ સ્વાદિષ્ટ લાગશે. Reena parikh -
પાલક લીલવા ચીઝ કચોરી
#લીલીલીલવા ની કચોરી બધા જ કરતા હોય મે આજે એમા કઈક નવું કર્યુ ઘરમાં બધા ને ખુબજ ભાવીયુ આશા છે મિત્રો તેમને પણ ગમશે 🙂 H S Panchal -
લીલવા કચોરી(Lilva Kachori Recipe in Gujarati)
અત્યારે શિયાળાની સિઝનમાં દરેક શાકભાજી ખૂબ જ સરસ મળે છે.એમાં પણ લીલી તુવેર ખૂબ જ સરસ મળે છે. તુવેરના દાણાને લીલવા કહેવાય છે. લીલવાની વાત કરીએ ત્યારે એની કચોરી ખાસ યાદ આવે. આજે કચોરી બનાવી છે. એની રીત બતાવું છું.#MW3 Vibha Mahendra Champaneri -
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
શિયાળા માં લીલવા ની કચોરી ખાસ દરેક ને ભાવતી વાનગી... #WLD Jayshree Soni -
વાલોળ પાપડી તુવેર રીંગણનું શાક
#લીલીઅત્યારે શિયાળામાં લીલોતરી શાકભાજી પુષ્કળ પ્રમાણમાં મળે છે તો દરેકનાં ઘરમાં તેમાંથી વિવિધ પ્રકારનાં શાક બનાવવામાં આવે છે. આજે હું વાલોળ પાપડી, તુવેર તથા રીંગણનું મિક્સ શાકની રેસીપી પોસ્ટ કરું છું જે ખૂબ સ્વાદિષ્ટ બને છે તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
લીલવા ના વડા (Lilva Vada Recipe In Gujarati)
આએક ખુબ સરળ રીતે બનાવાતું લીલવા ની કચોરી નું વર્ઝન છે..જે કચોરી ભર્યા વગર જ બનાવી શકાય છે.. Daxita Shah -
-
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
#WLD#cookpadindia લીલવા ની કચોરી (લીલી તુવેર ની) Rekha Vora -
લીલવા કચોરી(Lilva kachori recipe in gujarati)
#વિકમીલ૩#પોસ્ટ3#માઇઇબુક#પોસ્ટ18લીલવા કચોરી લીલવા એટલે કે લીલી તુવેર માંથી બનાવવા માં આવે છે. આ કચોરી ખૂબ જ સવાદિષ્ટ લાગતી હોય છે. Shraddha Patel -
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
#MBR10લીલવા ની કચોરી એક સ્વાદિષ્ટ શિયાળો નાસ્તો છે. તાજી તુવેરને ગુજરાતી ભાષામાં લીલવા કહેવામાં આવે છે અને તેથી તેનું નામ લીલવા કચોરી છે. આ લીલવા કચોરી રેસીપી તમને ક્રીસ્પી પડ અને નરમ, થોડું મસાલેદાર, મીઠી, ખટાશ અને તીખાશ ભરીને સ્વાદ કચોરીમાંથી એક સાથે મળે છે.શિયાળા દરમિયાન તાજા તુવેર મળે છે. તો તેનો ઉપયોગ ઊંધિયું બનાવવામાં તથા રીંગણ નાં શાક માં તો થાય જ છે. તેના સ્ટફ્ડ પરાઠા પણ બનાવી શકો છો અથવા ચોખા ઉમેરી પુલાવ બનાવી શકો છો. તો આજે શીખી લો કેવી રીતે લીલવા ની કચોરી ઘરે સરળ રીતે બનાવી શકો છો. Dr. Pushpa Dixit -
લીલવા ની કચોરી
#goldenapron3#week1#Snack#ઇબુક૧#૨૦શિયાળા માં લીલવા એટલે કે તુવેર દાણા ખૂબ સરસ મળે છે. તેની જુદી જુદી વાનગીઓ બનાવવામાં આવે છે એમાં પણ કચોરી એ ગુજરાતનો ખુબ જ ફેમસ ફરસાણ છે.ખાસ કરી ને ઉત્તરાયણ ના પર્વ માં લોકો આની મજા લે છે. આને ઘરે બનાવવું ખુબ સરળ છે.તે સ્વાદમાં પણ ખૂબ જ ટેસ્ટી બને છે. Chhaya Panchal -
લીલવા+વટાણા ની મિક્સ કચોરી
#ડીનર#મારે લીલવા ના દાણા થોડા અને લીલા વટાણા પડ્યા હતા તો અને એનો યુઝ કરી ને મિક્સ માં કચોરી બનાવી. Vibhuti Purohit Pandya -
-
લીલવા દાણા માં મૂઠિયાં
#લીલી#મેથી ની ભાજી ના મૂઠિયાં અને સુરતી પાપડી નું કોમ્બિનેશન થી શાક બને એટલે આજુબાજુ ના ઘરો માં પણ એની સુગંધ ફેલાય જાય છે.આજે આપણે પાપડી ના દાણા જેને લીલવા પણ કહેવામાં આવે છે એમાં મૂઠિયાં મૂકી રસા વાળુ શાક બનાવશું. અત્યારે લગ્ન પ્રસંગે મહારાજ દ્વારા ખાસ બનાવતું શાક છે. ઠંડી માં આવા શાક ખાવાની ખૂબ મજા આવે છે.એની સાથે બાજરી ના રોટલા,લસણ ની લાલ ચટણી, ખીચા પાપડી, ગોળ ઘી અને છાસ મળી જાય તો એની સામે પાંચ પકવાન પણ ઝાંખા પડે. Kunti Naik -
તવા પુલાવ
#તવા # શિયાળામાં બધા જ શાક ભાજી મળી શકે છે પુલાવ અલગ-અલગ પ્રકારના હોય છે ખાસ તવા પુલાવ બનાવવા મા સરળ અને ઝડપી બની જાય છે અને સાથે ખૂબ સ્વાદિષ્ટ અને હેલ્ધી છે mamtabhatt829@gmail.com Bhatt -
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiલીલવા ની કચોરી Ketki Dave -
મેથી લીલવા નું શાક (Methi Lilva Shak Recipe In Gujarati)
લીલી મેથી ની ભાજી અને તુવેરના કુમળા લીલવા માંથી બનતું આ સ્વાદિષ્ટ શાક દક્ષિણ ગુજરાત ની લોકપ્રિય શિયાળુ વાનગી છે.Jyoti majithia
-
-
તુવેરના લીલવા ની કચોરી(Lilva kachori recipe in Gujarati)
શિયાળા માં ગરમા ગરમ લીલવા ની કચોરી ખાવા ની બહુજ મજા આવે.. Divya Peshrana -
કૂલચા વીથ મટર પનીર મસાલા
#ઇબુક૧#૩૮#કૂલચા વીર મટર પનીર મસાલા મારા છોકરા નો બથૅડે હતો તેની પસંદગી ની ડીશ છે તો આજે શેર કરૂં છું mamtabhatt829@gmail.com Bhatt -
કચોરી ચાટ (Kachori Chaat Recipe In Gujarati)
#SF ઈન્દોર નું મશહૂર સ્ટ્રીટ ફૂડ કચોરી ચાટ. આ કચોરી ના મસાલા નો સ્વાદ m.p. અને ગુજરાત નો મિક્સ છે. આ કચોરી નો મસાલો એટલો સ્વાદિષ્ટ છે કે દહીં અને ચટણીઓ વિના પણ ખાવામાં સારી લાગે છે. નાના બાળકો અને વૃદ્ધો પણ સરળતાથી ખાઈ શકે એટલું કચોરી નું પડ ખસ્ત્તા છે. આ રીતે કચોરી જરૂર ટ્રાય કરજો. Dipika Bhalla -
લીલવા ની કચોરી જૈન (Lilva Kachori Jain Recipe In Gujarati)
#US#કચોરી#ફરસાણ#લીલવા#winter#festival#તળેલી#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
લીલવા કચોરી(lilva Kachori Recipe in Gujarati)
શિયાળામાં લીલી તુવેર સરસ આવે છે તેની કચોરી સીઝનમાં અવાર નવાર બંને.ખૂબજ ટેસ્ટી લાગે છે.#MW3 Rajni Sanghavi -
-
લીલવા પુરી
મિત્રો શિયાળાની રુતુ મા સરસ શાકભાજી મળતા હોય છે તો આજે આપણે લીલવા પુરી ની રીત બનાવી શુ Reshma Bhatt -
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
શિયાળામાં તુવેર ખુબ જ સરસ મળે છે એના તાજા દાણા ની કચોરી સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel
More Recipes
ટિપ્પણીઓ