ચણા મખાના લાડુ (Chickpea foxnut almond choco protein balls Recipe In Gujarati)

Suchita Patel
Suchita Patel @suchitacooks7577

#GA4
#week14
#Ladoo Chickpea foxnut almond choco protein balls/Ladoo

ચણા મખાના લાડુ (Chickpea foxnut almond choco protein balls Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#GA4
#week14
#Ladoo Chickpea foxnut almond choco protein balls/Ladoo

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 minutes
4 people
  1. ૧ કપબોઇલડ & સ્ટ્રેનેડ ચીકપીસ
  2. ૧ કપઆલ્મન્ડ પાઉડર
  3. ૧ કપમખાના ઓર ફોક્સન્ટ પાઉડર
  4. ૩-૪ તબસપ પીનટ બટર ઓર નોર્મલ બટર
  5. ૩-૪ તબસપ હની (મધ)
  6. ટ્સપ વેનીલા essence
  7. ૧/૪ કપઓર ૨-૩ તબસપ ચોકો ચિપ્સ (ઓપ્શનલ)

રાંધવાની સૂચનાઓ

15 minutes
  1. 1

    મિક્સર જાર અથવા ફૂડ પ્રોસેસર નો જાર લઈને તેમાં ૧ કપ બોઇલડ અને સ્ત્રૈણ કરેલા

  2. 2

    ચીકપી ક્રશ કરી તેમાં ૩ તબસપ પીનટ બટર અથવા નોર્મલ બટર, ૩- ૪ તબસપ હની (મધ), વેનીલા એસસેન્સ એન્ડ બધું મીક્સ કરી ને એક સરસ લમપી પેસ્ટ તયાર થાય પછી mixture એક બોલ માં લઈને.

  3. 3

    તેમાં આલ્મન્ડ નો પાવડરઅને મખાના નો પાઉડર add કરી બરાબર મિક્સ કરી એક લોઠ ના ફોર્મ માં કડક કનક બાંધવો જોઈએ. ત્યાર પછી ૩- ૪ મિનિટે રેસ્ટ આપો.

  4. 4

    તેને બટર પેપર પર arrange કરીને તેને ફ્રિજ માં એન્ડ પછી ડાબા માં સ્ટોર કરી શકો ફોર ૧૫-૨૦ દિવસ માટે.

  5. 5

    અને પછી હાથ ને બટર અથવા ઘી થી grease કરિને નાનાં પોરશન લઈને લાડુ નો shape આપી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Suchita Patel
Suchita Patel @suchitacooks7577
પર

ટિપ્પણીઓ

Similar Recipes