બ્રાઉનિ (Brownie Recipe In Gujarati)

Nidhi Jay Vinda @nidhi_cookwellchef
બ્રાઉનિ (Brownie Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ઑવનને ૧૮૦˚ સે (૩૬૦˚ ફે) તાપમાન પર ગરમ કરી લો.
- 2
એક મિક્સિંગ બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી લાકડાના ચમચા વડે મિક્સ કરી ખાત્રી કરી લો કે તેમાં ગઠોડા ન રહે.
- 3
હવે આ મિશ્રણને ગ્રીઝ કરેલી ૨૦૦ મી. મી. X ૨૦૦ મી. મી. (૮” x ૮”)ની બેકીંગ ટ્રેમાં રેડી લો.
- 4
આ ટ્રેને ઑવનમાં મૂકી ૨૦ થી ૨૫ મિનિટ સુધી બેક કરી લો.
- 5
તે પછી ટ્રે બહાર કાઢી ૫૦ મી. મી. X ૫૦ મી. મી. (૨” x ૨”)ના ટુકડા પાડી બાજુ પર રાખો.
- 6
મારબલ ચોકલેટ સૉસ માટે
૧/૨ કપ ક્રીમમાંથી ૨ ટેબલસ્પૂન ક્રીમ કાઢીને બાજુ પર રાખી બાકીનું ક્રીમ એક પૅનમાં રેડીને ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરીને તાપ પરથી ઉતારી લો.
૨. તે પછી તેમાં ચોકલેટ મેળવી સૉસ જેવું મિશ્રણ બને ત્યાં સુધી મિક્સ કરીને બાજુ પર રાખો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોકલૅટ બાઉલ ડેઝર્ટ (Chocolate Bowl Desert Recipe In Gujarati)
આ એક અલગ જ પ્રકારનું ડેઝર્ટ છે. અહીં અખરોટવાળી બ્રાઉનીને વેનિલા આઈસ્ક્રીમ જોડે સર્વ કરવામા આવ્યું છે. આ બ્રાઉનીની મજા તો વેનીલા આઇસક્રીમના એક સ્કુપ સાથે ઓર જ મજેદાર રહે છે. તો પછી કોની રાહ જુઓ છો, તૈયાર થઇ જાવ બનાવવા માટે. Disha vayeda -
ચોકલેટ વોલનટ બ્રાઉની(Chocolate walnut brownie recipe in gujarati
#GA4#Week10#chocolate Hiral A Panchal -
-
એગલેસ ચોકલેટ વૉલનટ બ્રાઉની (Eggless Chocolate Walnut Brownie Rec
ચોકલેટ બ્રાઉની એક અમેરિકન ડિઝર્ટ કે નાસ્તા નો પ્રકાર છે. બ્રાઉની ફજી, ગુઈ કે ચૂવિ એમ અલગ અલગ રીતે બનાવી શકાય અને એનો પ્રકાર એના ટેક્ષચર પરથી ખબર પડે છે. બ્રાઉની ને પ્લેઇન પણ બનાવી શકાય અથવા તો તેમાં નટ અને ચોકલેટ ચિપ્સ ઉમેરીને બનાવી શકાય. બ્રાઉની નાસ્તા તરીકે, ચા - કોફી સાથે અથવા તો વેનીલા આઈસ્ક્રીમ કે વ્હઈપ્ડ ક્રીમ સાથે ડિઝર્ટમાં સર્વ કરી શકાય.#AsahiKaseiIndia#cookpadindia#cookpad_gu spicequeen -
હોટ ચોકલેટ(hot chocolate recipe in Gujarati)
જેને હોટ કોકો અથવા ડ્રિકિંગ ચોકલેટ તરીકે પણ ઓળખવામાં આવે છે.તે એક ગરમ પીણું છે. Bina Mithani -
બ્રાઉની વીથ આઈસ્ક્રીમ (Brownie With Ice CreamRecipe In Gujarati)
#GA4#WEEK16#BROWNIE Kashmira Solanki -
-
-
-
ચોકલેટ ચીપ્સ કુકીઝ(Chocolate Chips Cookies recipe in Gujarati)
#GA4 #week12ફલેટ અને ચુઈ ડબલ ચોકલેટ ચીપ્સ કુકીઝ મારા તો ફેવરિટ કુકીઝ છે... Urvi Shethia -
-
-
ચોકલેટ બ્રાઉની(Chocolate Brownie Recipe in Gujarati)
ઘઉંની લોટ ની બનાવેલી brownie બાળકો જો વધારે ખાય તોપણ ચિંતા રહેતી નથી એટલે મેં ઘઉંના લોટમાં ચોકલેટ મિક્સ કરી ચોકલેટ બ્રાઉની બનાવી.#GA4#week16#brownie Rajni Sanghavi -
-
ઈન્સ્ટન્ટ મગ બ્રાઉની (Instant Cup Brownie Recipe in Gujarati)
#ફટાફટફટાફટ કોન્ટેસ્ટ માટે આ બેસ્ટ રેસિપી છે ફક્ત ૨ મિનિટ માં બની જાય છે. અને ખરેખર ટેસ્ટ માં પણ એટલી જ બેસ્ટ છે. વરસાદ માં આ બ્રાઉની ખાવાની મજા પડી ગઈ. Sachi Sanket Naik -
-
-
-
સિઝલિંગ બા્ઉની(Sizzling Brownie Recipe In Gujarati)
#GA4#Week16#browniશિયાળા માં ગરમા ગરમ ડેઝટઁ મળી જાય તો મજા પડી જાય છે.અહિ સિઝલર માંથી સિંઝલિંગ બા્ઉની બનાવી છે.ગરમા ગરમ બહુ જ ટેસ્ટી લાગે છે. Kinjalkeyurshah -
હોટ ચોકલેટ વિથ વોલનટ (Hot Chocolate With Wallnut Recipe In Gujarati)
આવું સરસ મજાનું વરસાદી મોસમ અને હોટ ચોકલેટ બેસ્ટ કોમ્બિનેશન છે.ઠંડા વાતાવરણમાં ગરમ ચોકલેટ ને માણવાની મજા કંઈક અલગ જ હોય છે. વરસાદ ચાલુ થાય એટલે ઘરેથી ડિમાન્ડ આવે છે હોટ ચોકલેટ ક્યારે બનશે ! #August#weekend Chandni Kevin Bhavsar -
ચોકલૅટ બ્રોઉની (Chocolate Brownie Recipe in Gujarati)
#GA4 #Week16 શિયાળા ની ઠંનડિ માં આ ગરમ ગરમ બ્રોવ્નિ નાના મોત બાધા ને ખુબ જ ભાવે છે.krupa sangani
-
-
હોટ ચોકલેટ (Hot Chocolate Recipe In Gujarati)
ઠંડીની ઋતુમાં અથવા તો વરસાદની ઋતુમાં ગરમાગરમ હોટ ચોકલેટ પીવાની ખૂબ જ મજા પડે છે. ઘરે બનાવેલું હોટ ચોકલેટ ડ્રીંક બહાર તૈયાર મળતા પેકેટ અથવા તો રેસ્ટોરન્ટમાં મળતા હોટ ચોકલેટ કરતા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. ઘરે હોટ ચોકલેટ બનાવવું ખૂબ જ સરળ છે અને ઝડપથી બની જાય છે.#AA1#cookpadindia#cookpad_gu spicequeen -
ચોકલેટ વોલનટ બ્રાઉની (Chocolate Walnut Brownie Recipe In Gujarati)
ઘઉં ના લોટમાંથી બનેલી ઈંડા અને માખણ વગરની આ બ્રાઉની ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે. ફક્ત ૧૦ થી ૧૨ જ મિનિટ માં તૈયાર કરી શકાય છે.#GA4#week16#cookpadindia Riddhi Ankit Kamani -
બ્રાઉન (Brownie recipe in Gujarati)
#GA4#Week16મારી દિકરી ની ખુબ જ ફેવરિટ અને સ્વાદ માં એકદમ સરસ કોઇ મેંહમાંન આવે તો સુંદર લાગે તેવી.brawn brawn brawny. Foram Trivedi -
-
ચોકલેટ બ્રાઉની (Chocolate Brownie Recipe In Gujarati)
ચોકલેટ મગ બ્રાઉની#GA4#Week16#Brownie Mudra Smeet Mankad -
-
ચોકલેટ બ્રાઉની (Chocolate Brownie Recipe In Gujarati)
#GA4#Week16બ્રાઉની નાના મોટા સૌને ભાવે છે.અને એમાં પણ ચોકલેટ બ્રાઉની તો બાળકો ને ખૂબ ભાવે છે.આ બ્રાઉની આઈસ્ક્રીમ સાથે અને આઈસ્ક્રીમ વગર પણ ખાવાની મજા આવે છે. Dimple prajapati
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13822112
ટિપ્પણીઓ (5)