પેરી પેરી ચણા ચાટ(Peri peri Chana Chaat Recipe in Gujarati)

Parul Hitesh
Parul Hitesh @cook_26040779
Junagdha
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દસ મિનિટ
એક વ્યક્તિ માટે
  1. 100 ગ્રામ ચણાની દાળ
  2. 2ડુંગળી
  3. 1ટામેટું
  4. 2 ચમચીપેરી પેરી મસાલા
  5. કોથમીર
  6. મીઠું

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    પેલા ચણાની દાળ લેવી તેમાં ડુંગળી ટામેટા ઝીણા સમારવા

  2. 2

    ત્યારબાદ તેમાં મસાલો ઉમેરવો ત્યારબાદ કોથમીર નાખી ગાર્નિશ કરો લીંબુ જરૂરિયાત નાખી શકાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Parul Hitesh
Parul Hitesh @cook_26040779
પર
Junagdha

Similar Recipes